________________
પ્રકરણ ૧૫ મું.
સ્વાશ્રય.
મળે છે. નિશ્ચય કરી લાયક નાં પુસ્તકોમાં
આત્માપર-પિતા ઉપર શ્રદ્ધા રાખી આગળ વધનાર મનુષ્ય મહામાં મહાન કાર્યો પણ કરી શકે છે. આત્મશ્રદ્ધા એ વિજયની ચાવી છે. સ્વાશ્રયી મનુષ્ય પોતેજ પિતાને સારે બનાવે છે. ૧
પિતેજ પિતાને મિત્ર છે અને તેિજ પિતાનો શત્રુ. છે. એકનું દુઃખ બીજે ભેગવે નહિ, તેમજ એકનું સુખ; બીજે જોગવી શકે નહિ. દરેક જીવને સારે ખોટ પુરુષાર્થ જ તેને સુખી કે દુખી બનાવે છે. ૨
મનુષ્યો! આ ભર્યા દવાના કબાટો! તેને જેવાથી શે લાભ છે? દઈને નિશ્ચય કરી લાયક દવા વાપરવા માંડે, તેથી નિરોગી થશે. ધર્મની દવાઓ ધર્મનાં પુસ્તકમાં લખેલી છે, તે પુસ્તક વાંચવાથી કે સાંભળવાથી આંતરરંગકર્મગ નહિં મટે, પણ તે ધર્મ પુસ્તકમાંથી વાંચેલું કે સાંભળેલું તમે જાતે જ તમારા વર્તનમાં મૂકે. તમારે પુરુષાર્થ જ તમને જન્મ મરણના રેગથી મુક્ત કરશે. ૩
આ વિશ્વના બગીચામાં સારામાં સારાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સુખદાયી અને બળ દેવાવાળાં અનેક ફળ ઉગેલાં છે. પણ તેની કિંમત આપનારજ તે ફળને ઉપયોગ કરી શકે છે. આ વિશ્વના બગીચાનાં સ્વાદિષ્ટ ફળ તે આત્માની