________________
૬૭
આમ છતાં તું શા માટે બહાર ભટકે છે ? વાત ખરી છે કે દુઃખ વિના સુખ ન હેાય. દુઃખ વિના અનુભવ ન થાય. દુઃખ વિના સાચે માર્ગે ચડવાનું ન મળે, દુઃખને અંતે મળેલું સુખ વધારે રસમય લાગે છે. અનુભવથીજાત મહેનતથી મળેલેા મા બહુજ કિમતિ જણાચ છે. દુઃખ વિના સુખની કિંમત ન સમજાય, તાપ વિના શીતળતાની કિમત ન અકાય. ૯
આત્મદેવ ! જો બહારના વિષયના માયિક સાધનેાથી ટાળ્યા હોય તે અંતરના સાધના તરફ પાછે . જે વખતે આ માયિક વસ્તુએ તને આનંદ આપતી અધ થશે. તે જ વખતે આંતરના આત્મિક દ્વારા તારા માટે ઉઘડશે, અને પ્રભુના ઝાંખા પ્રકાશ આત્માની ઝગમગતી જાતિ તારા હૃદયમાં પ્રગટવા લાગશે. આ પ્રભુના પથ છે તે તરફ હવે ચાલવા માંડ, એ પ્રભુના મદિરના મા
છે. ૧૦
પ્રભુ ખહાર કોઈ સ્થળે બેઠેલ નથી. તેતેા તારા સાચા હુંપણાની અંદર છે. તારા હૃદય મદિરમા જ પ્રગટશે, તારી પાસેજ છે. અરે ! તે તુ જ છે એમ સમજીને સ્વસ્વરૂપમાં રહેવાવાળું જીવન ગાળવાના નિશ્ચય કર આ અમુલ્ય તક ન ગુમાવીશ. અજ્ઞાનની રાત્રી ચાલી ગઈ છે, આત્મપ્રકાશના આછા ભાસ શરૂ થયા છે. અરૂણેયની પાછળ સૂદિય છે. આંતર્ ષ્ટિ ખેાલ. આમ ધાર નિદ્રામાં કયાં સુધી ઘેરાતા રહીશ ? ૧૧