________________
- ૭૮
થાય છે, ત્યાગીના મનમાંથી ત્યાગનું, તપસ્વીના મનમાંથી તપનું, ચગીના મનમાંથી રોગનું, જ્ઞાની હૃદયમાંથી જ્ઞાનનું, ભક્તના હૃદયમાંથી ભક્તિનું અને ભેગીના મનમાં ભેગના વિચારને પ્રવાહ વહ્યા કરે છે. અને તેથી તે તે જાતનાં આંદોલનને પ્રવાહ તે તે જાતની લાગણી ધરાવનારા -તથા તે તે સંસ્કારવાળા જીના મનને તે તે જાતને વિચાર વધારે ઝડપથી અસર કરનાર નિવડે છે. ૮
આ ઉપરથી એ નિશ્ચય છે કે જેવા વિચારો તમે કરશે તેવા વિચારવાળા જે તમારા તરફ આકર્ષાશે, અને તેવી અસર વિશ્વના મનુષ્યને તમે કરી શકશે. તેવા વિચારેનું મુખ્ય સ્થાન તમે બનશે અને તેવા સજાતિય વિચારવાળાને તમે મદદગાર થઈ શકશે, કે મુશ્કેલીમાં ઉતારનારા અથવા સન્માર્ગથી પતિત કરનારા તમે થશે, ૯
આત્મભાનની જાગૃતિ રાખ્યા વિના તમે તમારા મનમાં ગમે તેવા હલકા વિચાર કરે તેથી તમે તમને તથા બીજાને પણ દુઃખના ખાડામાં ધકેલે છે તેને ખુબ વિચાર કરો. તમારા વચનને વાસ્તે તમે જેટલા જોખમદાર છે તેના કરતાં પણ તમારા વિચાર માટે વધારે જોખમદાર છે. કારણ કે વચન કરતાં પણ વિચારે ઘણે દૂર જાય છે, અને મનુષ્યને -ઘણી બારીક અસર કરે છે. તે મનુષ્યમાં રહેલા સત્તાગત સંસ્કારને વિશેષ પ્રેરક અને પિષક બને છે. ૧૦
બીજાના સંબંધમાં ખરાબ વાતો કરવી, નિંદા કરવી અને અછતા દેનું આરોપણ કરી તેને લેકેની આગળ