________________
આકાર એ પ્રકૃતિ પુગલને લગતે ભાવ છે. દરેક સ્થળે પરમાણુંના બનેલાં રૂપ તે તે આકારથી મર્યાદિત હોય છે. આત્મા અમર્યાદિત છે. ૨
પ્રકૃતિમાં આસકત જીવન આધ્યાત્મના નામને યોગ્ય નથી. સિદ્ધિઓ પણ સર્વે માયાવી છે અને વિયેગશીલ છે. જે અધ્યાત્મિક અને શાશ્વત છે તે આકાર ભાવથી રહિત છે. ૩
આ માયાવી આકારની પાછળ રહેલા તત્વને શોધવાની જરૂર છે. આકાર આકારને ખાતર પ્રિય હોવા ન જોઈએ પણ આત્માને ખાતર પ્રિય લાગવા જોઈએ. આ જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આવા જ્ઞાનપૂર્વકનું જીવન તેજ તાત્વિક જીવન છે. ૪
અંતઃકરણના આદેશ પ્રમાણે આપણને જે આપણું કર્તવ્ય લાગે-કરવા ગ્ય કામ લાગે તે કરવાથી અને સત્ય આત્મામાં અડગ રહેવાથી આપણું આંતરની પ્રતિભા ખીલવા માંડે છે. આને આંતરને અવાજ કહેવામાં આવે છે. ૫
મન શરીર અને વાસનાઓને બને છેટે હું તે ઘણીવાર મનુષ્યને અવળે માર્ગે દોરી જાય છે, તેથી આ
જીવ પિતાને માર્ગ ભૂલી વારંવાર ઈચ્છાઓને માર્ગે દેરવાઈ જાય છે, અને પોતે પોતાના અંદરના અવાજને અનુસરીને ચાલે છે એમ માને છે. આ અંતરને અવાજ છે કે આપણા મનની તે ઈરછા છે, તેને તફાવત શોધી