SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ આકાર એ પ્રકૃતિ પુગલને લગતે ભાવ છે. દરેક સ્થળે પરમાણુંના બનેલાં રૂપ તે તે આકારથી મર્યાદિત હોય છે. આત્મા અમર્યાદિત છે. ૨ પ્રકૃતિમાં આસકત જીવન આધ્યાત્મના નામને યોગ્ય નથી. સિદ્ધિઓ પણ સર્વે માયાવી છે અને વિયેગશીલ છે. જે અધ્યાત્મિક અને શાશ્વત છે તે આકાર ભાવથી રહિત છે. ૩ આ માયાવી આકારની પાછળ રહેલા તત્વને શોધવાની જરૂર છે. આકાર આકારને ખાતર પ્રિય હોવા ન જોઈએ પણ આત્માને ખાતર પ્રિય લાગવા જોઈએ. આ જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આવા જ્ઞાનપૂર્વકનું જીવન તેજ તાત્વિક જીવન છે. ૪ અંતઃકરણના આદેશ પ્રમાણે આપણને જે આપણું કર્તવ્ય લાગે-કરવા ગ્ય કામ લાગે તે કરવાથી અને સત્ય આત્મામાં અડગ રહેવાથી આપણું આંતરની પ્રતિભા ખીલવા માંડે છે. આને આંતરને અવાજ કહેવામાં આવે છે. ૫ મન શરીર અને વાસનાઓને બને છેટે હું તે ઘણીવાર મનુષ્યને અવળે માર્ગે દોરી જાય છે, તેથી આ જીવ પિતાને માર્ગ ભૂલી વારંવાર ઈચ્છાઓને માર્ગે દેરવાઈ જાય છે, અને પોતે પોતાના અંદરના અવાજને અનુસરીને ચાલે છે એમ માને છે. આ અંતરને અવાજ છે કે આપણા મનની તે ઈરછા છે, તેને તફાવત શોધી
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy