________________
અને અંધારા જેટલું તફાવત છે. નાની છોકરીઓ ઘુડનાં કેલી ગૃહ અને ઢીંગલા ઢીંગલીઓની રમત રમે છે તેના જેટલી આ વિશ્વની માયાની કિંમત છે, તમારી સંગ્રહિત વસ્તુઓની તેનાથી વધારે કિમંત હોઈ શકે જ નહિ. પ
તમારુ દષ્ટિકેણ બદલાવે, તેથી આ વિશ્વ તમને અત્યારે ભાસે છે તેના કરતાં કાંઈક જુદું જ લાગવા માંડશે. આત્માજ તમારી ખરી ભૂખ ભાંગશે- સાચી શાંતિ આપશે. ઈદ્રિના વિષયો તમને સંતોષ નહિ આપે. અંતે વિરસ થઈ જશે, તેથી ઉત્પન્ન થયેલાં સુખ દુઃખના રૂપમાં બદલાઈ જશે. તેને આનંદ શેકના રૂપમાં ફેરવાઈ જશે. ૬
વિષમાં આસકિત કરવાથી હેરાન થતાં, દુઃખી થતાં, વગેવાતા, કંગાલતાને ભેગવતા, નિરાશ થતા કેને જોઈને તેમાંથી કાંઈ ધડે લે તે સારૂં, તમારો માર્ગ બદલાવ તો ઠીક, નહિતર જાતે ઠોકર ખાઈને તે પાઠ શીખવું પડશે. ૭
જુઓ વિષેની ક્ષણિક રમણિકતા, તેના ઉપભેગની પાછળ થતો દુઃખને અનુભવ, અને તેમાંથી અન્યરૂપે પ્રગટ થતી સુખની લાલસાએ. એ અનંત શક્તિવાન આત્મા ! હવે તારા પિતાના સ્વરૂપ તરફ પાછા ફર. પ્રવૃત્તિના માર્ગથી નિવૃત્તિના ઘર તરફ જા. જે તે ખરે. ત્યાંજ શાંતી, આનંદ પ્રેમ, જ્ઞાન અને અનંત જીવનના ભંડાર ભર્યા છે. ૮