SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ મ પ્રકરણ ૧૧ મુ. દિશા બદલાવે. અંધનથી મુક્ત થવામાં જ્ઞાનની જરૂર છે. ગમે તે રીતે પણ તમે ખંધાયા છે, એ અંધનના કારણેા જાણે! અને પછી અંધન તેડવાનાં સાધના તૈયાર કરી તેની પાછળ સંપૂર્ણ અળથી પ્રયત્ન કરેા. ૧ જીવને ધનાદિમાં સંતાષ હજી થતા નથી તેનું કારણ એ છે કે તે, જેને સંગ્રહ કરવા ઇચ્છે છે તે વસ્તુના સ્વભાવમાંજ અપૂર્ણતા રહેલી છે. જેમાં પૂર્ણતા રહેલી છે તેવા આત્મપ્રકાશને પ્રગટાવવાથીજ સતાષ કે શાંતિ મળશે. ૨ જીવની અત્યાર સુધીની જીંદગી જડ પ્રકૃતિને અનુસારે હતી, તેને હવે આત્માને અનુસરતી બનાવે. જીવે અત્યાર સુધી આ ભૌતિક માયાને મુખ્યસ્થાન પેાતાના હૃદયમાં આપ્યુ છે, હવેથી આત્માને મુખ્ય સ્થાન આપે।. તમારી કાની દિશા બદલાવે અને તેના સહાયકોને પણ ખદલે. ૩ માયાને માટે તમે માયાનીજ કિ`મત આપી છે, હવે આત્માને માટે આત્માપરાયણતાવાળા શુદ્ધ ઉપયાગની કિ’– મત આપે. તમારા જીવનના રેમે રામમાં અને ક્ષણે ક્ષણમાં શુદ્ધ ઉપયાગને સ્થાન આપે।. ૪ આ માયાવી જગત અને આત્માના શુદ્ધ સ્વરૂપ વચ્ચે જમીન અને આશ્માન જેટલું અંતર છે. પ્રશ્નાશ આ. વિ. ૩૦
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy