________________
૫૦
તેના વિકાશના વખતમાં તે ઈચ્છા મહાન વિન્નુરૂપ થઈ આડી ઉભી રહે છે. પ્રબળ વાસનાવાની ઈચ્છા તેને સંગ મેળવી આપ્યા વિના રહેતી નથી. તેની પાસે અસાધારણ પુરૂષાર્થ કરાવી તે ઈચ્છા તેના ઈષ્ટ ભાવનો મેળાપ કરાવે છે. ૧૪
પણ તે પ્રાપ્ત થાય પછી તે આત્માની શું અવસ્થા થાય છે તે જ્ઞાનની દૃષ્ટિએ જોતાં બહુ ખેદ અને પરિતાપ ઉત્પન્ન કરાવે છે. એ ઈચ્છિત વિષયની પ્રાપ્તિ આત્માના વિકાશમાં સહાયક થવાને બદલે ઉલટી વિન્ન કરનારી થાય છે. પછી તે તે મનુષ્ય ભોગને એક કડેજ બની રહે છે. ૧૫.
યશની, કીર્તિની ખ્યાતિની લાલસા પણ મનુષ્યને પામર બનાવી મૂકે છે. ઘણા મનુષ્ય તેના ગુણ બોલે, લેકમાં વાહવાહ કહેવાય અને સર્વનું ધ્યાન તેના તરફ ખેંચાય એવી એવી ઈચ્છાઓ કરે છે, પણ તેમને એમ ખબર નથી હેતી કે મનુષ્યના તેવા અભિપ્રાયને બોજો ઉપાડવાનું કામ દુષ્કર છે. ૧૬
યશની લાલસા માટે, મનુષ્યના અભિપ્રાયને માન આપી પિતાની સ્વતંત્રતા દબાવી દેવી પડે છે વેચવી પડે છે. પિતાની ઈચ્છા વિરૂદ્ધ પિતાને સાચે અભિપ્રાય દબાવી રાખી લેકને યશ ખરીદવા માટે પિતાનું પ્રિય ધન વાપરવું પડે છે. કીર્તિરૂપી ભયંકર પિશાચને સાચવવા માટે પગલે પગલે નુકશાનમાં ઉતરવું પડે છે. પિતાની મેટાઈને ઘંટ નિરંતર