________________
૫૧
ગળામાં ઉપાડવેા પડે છે. આમ ઇચ્છાનાં ફ્ળા ભાગયા સિવાય તેના છૂટકે થતા નથી. ૧૭
ખરી કીર્તિતા મનુષ્ચાના સદાચરણના પડછાયા છે, તેનાં સત્કર્માની પાછળ તે પેાતાની મેળેજ આવે છે. આ સત્કમેમાં કાંઈ કીતિ ખાટવા માટે કરવાના નથી, તેવો ઇચ્છા કરવી તે પેાતાની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકવા જેવુ' છે. ઉત્તમ કાર્યો કરવાની ભલે ઇચ્છા કરે, પણ તે પ્રીતિ મેળવવા માટે નહિ પણ કેવળ આત્મ વિકાશ માટે સત્યમેĒ કરો. ૧૮.
કીર્તિએ લાખા જીદ્દાવાળી શાકિની છે, તેની ઘેાડી જીભે તમારા ગુણ ગાતી હાય છે ત્યારે બીજી ઘેાડી જીભેા નિંદાનું કાર્ય કરતી હાય છે. તમે કેટલાનુ` મન સાચવશેા, દરેકના સરખા અભિપ્રાય થાય તેટલા ખાતર તમારી સ્વત ંત્રતા ગુમાવવી તે ઠીક નથી. વિવેક વિનાની ઈચ્છા નુકશાનકારક છે. તમારી પ્રવૃત્તિ અધેાગતિના માર્ગે લઈ જવાની હાવાને બદલે આત્માના અનંતગુણેા પ્રાપ્ત કરવાના માર્ગવાળી હાવી જોઇએ. ૧૯
આગળ વધવા ઇચ્છતા મનુષ્યે સારી ઈચ્છાઓ ત્યાગવાની નથી, મનુષ્ય ઇચ્છાના બળથી આગળ ધકેલાય છે. એક ઈચ્છાના વિષયની પ્રાપ્તિ થતાં ખીજી ઈચ્છાથી પ્રેરાઈ આગળને આગળ ગતિ કરતા રહે છે. આત્મા આગળ પ્રવૃત્તિ શેાધતા અટકી પડે તે ત્યાંથી તેને વિનાશ આર ભાય છે. કેમકે પ્રવૃત્તિને મૂળ હેતુ આત્માની પૂર્ણતા પ્રગટ કરવાના છે. પૂર્ણતા પ્રાપ્ત કર્યાં પહેલાં ઇચ્છાને ગુમાવવી