________________
પટ
છે. આમ વારંવાર પુદ્ગલેા ગ્રહણ કરીને નવું શરીર રચવામાં અને તેને તાજી રાખવામાં પરમાણુઓને ઉપયેગ કરીને જીવન આગળ વધે છે. ૪
નવાં પરમાણુ લીધા સિવાય આકાર લાંબે વખત ટકી. શકે નહિ, પ્રવૃત્તિના માર્ગ ઉપર રહેવું, પરિણમાવવુ અને પેાતાનું અનાવવું એ પેાતાના વિકાશ મનાય છે. પ
’
નિવૃત્તિના માર્ગ તરફ વધતાં તેનાથી ઉલટા અનુભવ થાય છે કે, જીવન છે તે લેવાથી નહિ પણ તેને ભાગ આપવાથી ટકી શકે છે. પરસ્પર આપ લે કરવાથી અને પરસ્પરના આધારને નિયમ સ્વીકારવાથી સર્વ જીવા હયાતિ ભાગવે છે-અસ્તિત્વ ધરાવે છે. ૬
આ આકારવાળી દેહધારી દુનિયામાં આપણે એકલા રહી શકતાં નથી. ખીજા' પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરીને વનસ્પતિ આદિ શરીરાને ઉપભોગ કરીને દેવું કર્યા સિવાય આપણે આપણું શરીર ટકાવી શકતા નથી. આ દેવુ' આપણે ગ્રહણ કરેલી કોઇ પણ વસ્તુને ભેગ, ખીજા જીવેાની હયાતિ માટે ખચાવી કે ટકાવી રાખવા માટે આપીને વાળવાનુ’ રહે છે.૭ આ ત્યાગ કર્યા સિવાય—ભાગ આપ્યા સિવાય મનુષ્ય આ સાકાર–દેહધારી વિશ્વમાં રહી શકે નહિ. આ સર્વ વિકાશનું મૂળ ત્યાગમાં છે, આ ત્યાગના પિરણામે સર્વ શુભ વસ્તુ પ્રાપ્ત થાય છે. ૮
જ્ઞાનના અભ્યાસ કરી-ગુરુ પાસેથી જ્ઞાન લઇ તેને