________________
૬૦
પણ આપણે ત્યાગ કરી શકીએ છીએ-બીજાને તેના લાભ આપી શકીએ છીએ અને તેવી રીતે ત્યાગ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. ૯
બીજાને મદદ કરવા-આગળ વધારવા જે જે કામે કરવામાં આવે છે, જે જે ત્યાગ કરવામાં આવે છે, તે તે કાર્યાં સિવાય મધાં કામેાથી જીવા અધાય છે. કનાં ફળાની ઈચ્છા મનુષ્યને કર્માંના બ ંધથી બાંધે છે. આવાં બંધનોથી મુક્ત રહેવુ. હાય તા કાના ફળના ભાગ આપતા શીખવુ' જોઇએ. ૧૦
સત્કાના ફળના ઉપયેાગ બીજાને મદદ માટે કરે. તે મદદના ફળના બદલાની આશા રાખ્યા સિવાય પરમા અર્થ તમે કાર્ય કરો. કર્મના ફળનો ભોગ આપવામાં આવે છે ત્યારે નવીન ક મધના અધાતા નથી અને આત્માની આવી નિલેપ-અખંધક પ્રવૃત્તિથી પૂનાં ક નિજ રી–નાશ પામી જાય છે અને તેમ થતા આત્મા પેાતાના સત્ય સ્વરૂપે પ્રકાશતા જાય છે. ૧૧
નવીન અ`ધનવાળી લાગણીવાળા પ્રવૃત્તિ માને ત્યાં અત આવે છે અને પેાતાના આત્મા તરફ પાછું વળવાનુ થાય છે, ત્યાંથી નિવૃત્તિના માર્ગના પ્રારંભ થાય છે. ૧૨
આ નિવૃત્તિના માર્ગે ચાલતાં શરૂઆતમાં સત્ર વસ્તુ આના અને તેના ઉપરની આસક્તિને ત્યાગ કરવા પડે છે, તે વખતે જીવને બહુ દુઃખ થાય છે, કેમકે નિવૃત્તિના માની