________________
પર
તે પ્રગતિને અટકાવવા તુલ્ય છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે તમે જે કાંઈ ઇચ્છા કરે તે પહેલાં તમારે બહુ વિવેક કરવાના છે. ૨૦
ઇચ્છાના પ્રમળ શસ્ત્રના ઉપચેાગ પેાતાના ઘાત કરવા માટે નહિ પણ રક્ષણ કરવામાં કરવા ઉચિત છે. ઇચ્છાથી ઉત્પન્ન કરેલા શુભાશુભ કર્મોના અનુભવ કર્યા વિના જીવથી છુટાતું નથી. વિષયના લાલુપી આત્મા વસંતની મધમાખીની માફક એક પુષ્પથી ખીજા અને બીજાથી ત્રીજા પુષ્પના રસ ચુસવા માટે ભસ્યાજ કરે છે. તેને ખબર નથી કે રસના સમુદ્ર તે પેાતેજ છે, અને આ પુષ્પ તા થાડા વખત પછી કરમાઈ જવા માટે નિર્માંધેલ છે. માટે આત્મા વિવેકવાળી બુદ્ધિને જો ખરાખર ઉપચેગ કરે તે જીવનને અતિમ મમ અને રહસ્ય સમજી શકે તેમ છે. ૨૧
પ્રકરણ ૯ મુ.
પવિત્રતા.
પવિત્રતા સિવાય કાઈ પણ રીતે ખરા આત્મવિકાશ થઇ શક્તે। નથી. આત્મા મન વચન શરીરના વિકારાને વશ ન થઈ રહે પણ મન વચન શરીર આત્માને આધીન રહી વતી` શકે તેનું નામ પવિત્રતા છે. આત્માના માર્ગમાં આગળ