________________
૫
ઇન્દ્રિચાના વિકારાનુ` મૂળ મનમાં છે. મનને જ જો કાઇપણ શુભ વિચાર, પવિત્ર જાપ કે કેઇપણ સદ્ગુણુના આધારે પરિણમાવી દેવામાં આવે અને તે અભ્યાસ નિરંતર ઉત્સાહપૂર્વક લાંખા કાળ સુધી કરવામાં આવે તે આ સ અપવિત્રતા કે અશુદ્ધિને પવિત્રતાના રૂપમાં બદલાવી શકાય તેમ છે. ૮
આમ શુભ વિચારે મનમાં મુખ ભરવામાં આવે તે પછી અશુભ વિચારોના નવા ઉમેરા થતા અટકે છે, નવુ' પાષણ તેને મળતુ નથી અને પૂના સ`સ્કારા નાશ પામે છે કે શુભમાં પરાવર્તન પામી-ખદલાઇ જાય છે. ૯
અહી વિશેષ સાવચેતી એ રાખવાની છે કે આ ખાખતમાં હલકી સે।ખત અને વિપરીત સચેાગેથી જીવે બહુ જ દૂર રહેવુ જોઇએ. એક માણસ કામવાસનાના દુર્ગાણુ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે, તે જાણે છે કે હવે તેવા વિચારા ઉઠતા નથી એટલે વાસના મરી ગઇ-નાશ પામી હશે, પણ તેવા એકાંત વાસમાં તેવા વિપરીત સચાગામાં રહેવામાં આવતાં તે વાસનાની વૃત્તિએ જાગૃત થઇ આવે છે, મન ઉપર સંયમ રહેતા નથી. ૧૦
આ વખતે તેને એમજ લાગે છે કે આ શે! ગજબ! આજ સુધીની મહેનત ઉપર પાણી ફરી વળ્યું ! મને જરા પણ ફાયદે થયેા નથી. વાત પણ ખરી છે કે અગ્નિના એક તણખા પણ જ્યાં સુધી અગ્નિના દાહક ગુણને ધરાવતા પાયે હાય છે, ત્યાં સુધી તેમાંથી ગામના ગામેાના નાશ કરવા