________________
૪૯
રના પદાર્થમાં આસક્ત થાય છે. તેમાં શુભાશુભના કે ચેાગ્યાયેાગ્યના વિવેક હાતા નથી, સ`કલ્પ બળ એ એકઠા થયેલા અનુભવના બળથી ચેાગ્ય ચેાગ્યને નિણ ય કરી કલ્યાના માર્ગ તરફ પ્રવૃત્તિ કરે છે. ૧૦.
એક પ્રખળ ચારિત્રવાન પુરુષ અને બીજા નિળ પામરજીવ વચ્ચે તફાવત એટલેાજ છે કે તે આત્મા સહજ પ્રલેાભનથી પેાતાના નિષ્ણુિ તમાગ ત્યજી દઈ બાહ્ય આકષ - ણથી દેારવાય છે. ત્યારે સખળ આત્મા પેાતાના આંતરિક અનુભવ અને વિવેક જે માર્ગ બતાવે છે ત્યાં આગ્રહપૂર્ણાંક પ્રવૃત્તિ કરે છે. ૧૧
નિ`ળ મનુષ્ય ઉપર ચાક્કસ આધાર રાખી શકાય નહિ. તેમાં વળી જે કામમાં પ્રલેાભનો અને આકર્ષણ્ણા વિશેષ હાય ત્યાં તે તે માણસ નકામા છે, ત્યારે પ્રબળ સંકલ્પવાન મનુષ્ય તેવાં સખળ નિમિત્તાની વચમાં એક સરખા દૃઢ રહે છે. ૧૨
દરેક સારી યા માઠી ઇચ્છા અમુક જાતનાં કમ ઉત્પન્ન કરે છે અને તે કર્માંના પરિપાક કાળે આત્માને તેજ ફળ મળે છે. આ નિયમ કમ ખાંધવામાં અને કવિખેરી નાખવામાં સર્વ કરતાં ઉપચેાગી સ્થાન રાકે છે. ૧૩
મનુષ્યાને કોઈ પણ પ્રકારની ઇચ્છા કરતા પહેલાં બહુ વિવેક કરવા જરૂરને છે. તેને ખખર નથી હેાતી કે તે પ્રમળ ઇચ્છા દ્વારા કેવા સામર્થ્યને ગતિમાન કરે છે. આ. વિ૨૯