________________
૪૭
ટેવ પડયા પછી અજાણપણે પણ અંતઃકરણમાં તે વિચાર સ્ફુરી આવે છે. આ નિયમ એમ કહે છે કે તમે જેવા વિચાર કરા છે તેવા મનેા છે. ૧.
તમારા ચારિત્રમાં સગુણા વધારવા હાય અને દુગુ ણા કાઢવા હોય તેા તેના વિરોધી સદ્ગુણનુ' ચિંતન કરે. અભિમાનને કે લેાભને દૂર કરવા માટે નમ્રતા તથા ત્યાગના ગુણના સ્વરૂપની રૂપરેખા તમારાં હૃદયપટ ઉપર કલ્પનાની પીંછી વડે ચિત્રો અને તેના ચિ’તનમાં લીન થાઓ. ૨
ગુણનું ચિંતન ન કરી શકે તે તે ગુણને ધારણ કરવાવાળા કોઇ મહાન પુરૂષનુ ચિ ંતન કરે. તેની નમ્રતા નિરભિમાનતા, સંતોષ સર્વસ્વત્યાગને યાદ કરે. અભિમાન કે લાલચેાનાં પ્રમળ નિમિત્તોની વચમાં દઢતા રાખી અડાલ વૃત્તિએ રહ્યા હાય તેનું ચિત્ર તમારા મનની માનસિક દષ્ટિવડે ઉભું કરા, તેને જોયા કરે. ૩
આગળ
ઘેડા દિવસના અભ્યાસથી તમારા સ્વભાવમાં મેટા ફેરફાર થયેલેા તમે જોશે. એ ગુણ તમારામાં સારી રીતે પ્રગટ ન થાય ત્યાં સુધી નિર તર તેનુ ં ધ્યાન કર્યાં કરે. વચમાં આંતર પડવા ન દો. નિયમિતપણું એ અભ્યાસના ફળતું ઉપયોગી અંગ છે. અને કર્મીની સત્તા તેાડવાનું અમેઘ શસ્ત્ર છે. ૪
જે ગુણની જરૂર તમને હાય તેનું ચિત્ર હૃદયપટ પર ચિતરી તેનું ચિ ંતન કરે. જેમ તમારા પ્રેમ તે ગુણ તરફ