________________
૪૬
આંધવા એ ડહાપણ નથી. ગમે તેવા અધમ આત્મા પ્રત્યે આપણી ફરજ છે કે તેનુ' કલ્યાણ ઈચ્છવુ, અને તેએ ચેાગ્ય માર્ગ ઉપર આવે તેવે ખનતા પ્રયત્ન કરવા. ૧૯
આપણા હૃદયમાં સહાનુભૂતિ, અનુક’પાવૃત્તિ, વિશ્વપ્રેમ આદિ ઉત્તમ વૃત્તિએ કેળવવી અને જ્યાં એ વૃત્તિએને કાયરૂપ થવાના પ્રસંગે આવે ત્યાં તેને કવ્ય રૂપ પરિણમાવવી. કેમકે આત્માની ઉન્નતિ હૃદયની ઉચ્ચવૃત્તિએના પ્રવર્તાવવામાંથી જ સાધી શકાય છે.૨૦
વૃત્તિઓને જયાં કત્ત વ્યાકાર થવાના પ્રસંગે આવે ત્યાં સૌ સૌનાં કમભાગવી લેશે ’એવી નાદાની ભરેલી તત્ત્વ નીતિનું અવલંબન લઇ કન્યહીન અનવું તે વ્યાજખી નથી. ૨૧
સેવા, સ્વાર્પણુ ત્યાગ અને બંધુતામાંથીજ આત્માની ઉ ગતિના માર્ગ ખુલે છે. કુદરત ગમે તે પ્રકાર કામ કરતી હોય છતાં આપણા ધમ તે પારકાં દુઃખ અને તેટલા આછાં કરવામાં જ છે. ૨૨.
પ્રકરણ ૮ મુ.
વિચાર અને ઈચ્છાના ખળના ઉપયાગ.
મનુષ્ય જેવા વિચારો કરે છે તેવા બને છે. એક જાતના નિત્યના વિચારોથી ચારિત્ર બંધાય છે, ને વિચારાની