________________
૪૫
મૂકે છે. પણ તેના આ પુરુષા ગેાપવવાના વાંક માટેને ઘટતા બદલે તેને મળ્યા વિના રહેતા નથી. ૧૫
મનુષ્યાએ મેાહનીય કર્માંની પ્રકૃતિ સામે સવાઁ સામર્થ્યથી લડવુ જોઇએ, કદાચ તેમાં પરાભવ પામીએ તે આપણી નિ`ળતા માટે આપણે દેષિત નથી, પણ એ લડાઇમાં પેાતાના વી નેગે પવી વાસનાને વશ થવુ' એ અધમતા તરફ દોરી જનાર છે. ૧૬
ક
ના પાઠ આટલું તે જરૂર શીખવે છે કે ગમે તેવુ પ્રબળ પ્રલેાલન હેાય છતાં તેની સામે એકવાર વીરતાથી લડવાથી તે ઢીલું બની જાય છે. પહેલી વારની હાર એ અરધી જીત છે, કેમકે તે હાર આગળ પ્રાપ્ત થવાની જીતની સામગ્રી રૂપ છે, આપણી શક્તિની કસેાટી જીતમાં નથી પણ પ્રલેાભન સામે ટક્કર ઝીલવામાં છે. ૧૭
નીતિની કસેાટી પ્રલેાભના સામે પ્રામાણિકપણુ' જાળવી રાખવામાં છે. પવિત્રતાની કસેટી વાસનાએના નિમિત્તોની મધ્યમાં ટકી રહેવામાં છે. તક, અનુકૂળતા અને એકાંતમાં પેાતાની સાચી દાનત ટકાવી રાખનારજ વીરપુરુષ છે. ખરે ચાગી વસ્તીમાં રહીને વનવાસની પવિત્રતા ટકાવી રાખે છે તેજ છે. પરાક્રમની કસેાટી રાગદ્વેષાદિ આંતર શત્રુને હણવામાં છે. ૧૮
આ ઉપરથી એ નિ દેખાય ત્યાં એકદમ ન્યાય
ય
થયા છે કે જ્યાં ભ્રષ્ટતા આપી દેવા વ્યાજખી નથી,
તેમજ પરાજય ઉપર પરાજય પામનારના ખળના નિય