________________
ણતા નથી તે અપૂર્ણ છે, પિતાના વિકાસના માર્ગ ઉપર છે, તેવા નિર્બળ મનુષ્યમાં ચારિત્રની પૂર્ણતાની આશા કયાંથી રખાય ? ૧૧
દેષ જોઈ નિરાશ ન થાઓ, હજી તેને સુધરવાને અવકાશ છે એ દષ્ટિ રાખો. સમાન દષ્ટિથી પ્રત્યેક પ્રસંગને જુઓ. આપણને બુરાઈની તક મળી નથી ત્યાંસુધી જ પવિત્ર છીએ. તક અને અનુકૂળતા એ દેવને મનુષ્ય અને મનુષ્યને રાક્ષસ બનાવે છે. ૧૨
પ્રાચીન શાસ્ત્રોમાં એવાં ઘણું દષ્ટાંતે મળી આવે છે કે ચૌદ પૂર્વધર જેવા જ્ઞાની પુરુષ પણ કઈને કઈ પ્રભનને વશ થઈ ઘણા કાળ સુધી ભ્રષ્ટ બન્યા છે અને ઠોકર લાગ્યા પછી ઠેકાણે આવી પિતાની ભૂલ સુધારી લીધી છે. ૧૩
ભૂલને વશ બનેલાને તિરસ્કાર કરે તે યોગ્ય નથી, કેમકે ત્યાં તેમને દેષ નથી, પૂર્વને પ્રબળ સંસ્કાર તેના વેગની દિશામાં ઝડપથી ગતિ કરતા હોવાથી તેની સામે ટક્કર ઝીલી ઉભા રહેવું એ ગમે તેવા પુરુષાથી આત્માઓ માટે અશક્ય અને અસંભવિત છે. ૧૪
બીજી રીતે વિચાર કરતાં કેટલાએક જીવે પૂર્વકર્મના પ્રબળ સંસ્કારના ન્હાના નીચે ગમે તે પ્રકારના સ્વાદને આધીન થઈસ્વપરને ઠગે છે, તેના જેવું બીજું કઈ ધેર પાપ નથી, પુરુષાર્થને ગેપવી પૂર્વકના સંસ્કારને આગળ ધરે છે. પિતાન દોષને બે ગયા કાળની વાસનાને માથે