________________
વધશે તેમ તમે ગુણવાન બનશે. તેથી જ નિર્ણય થાય છે કે વિચારથી ચારિત્ર ઘડાય છે. ૫
અત્યારના દૂષણે ગયા કાળના વિચારના પરિપાક રૂપ છે. અને વર્તમાન વિચારથી તેમાં ફેરફાર થઈ શકે છે. પૂર્વના કર્મબળ સામે તેનાથી વિરોધી પ્રબળ મને પરિણામને તેને સામે પ્રેરી તેને વિનાશ કરી શકાય છે. આવા સાદા પણ અમેઘ નિયમમાં થેડા મનુષ્યોને વિશ્વાસ છે. ૬.
વિચારમાં અદ્દભૂત શક્તિ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહેલું છે. આત્મા સત્તાપણે પરમાત્મા જ છે અને તેમાંથી જ આ શક્તિ બહાર આવે છે. ૭.
પતે શું છે, કેવા નિયમને આધીન છે, એ નિયમને કેવી રીતે અમલમાં મૂકવાથી પિતાની ઉન્નતિ સાધી શકાય તેમ છે, એ જાણ્યા પછી તેને વિકાશ ઘણી ઝડપથી થાય છે. ચારિત્રાવરણનું બળ તેના ઉપાયે હાથમાં લેવામાં નથી આવ્યા ત્યાં સુધી છે. ૮. '
એક પરમાગી અને એક વિષયી પામરજીવ એ બને પિતાના વિચારના ભેદથીજ તેવા થાય છે. મનુષ્ય એ શક્તિને જે સમજણ પૂર્વક વાપરતાં શીખે તે તેની સત્તામાં રહેલ પરમાત્મ સ્વરૂપ છેડા વખતમાં પ્રગટ થાય
તેમાં જરાપણ શંકા જેવું નથી. ૯. - દરેક ઈચ્છા ઈચ્છાના વિષયને મેળવી લે છે. ઈચ્છા અને સંક૯૫ બળ એ બનેમાં ભેદ એ છે કે ઈછા બહા