________________
ભાવના ગ્રહણ કરશે. વિશ્વને બળ આપ તમારી મુશ્કેલી વખતે વધારે પ્રમાણમાં બળ મળશે. વિશ્વાસ રાખો, તમારા ઉપર અનેક જીવો વિશ્વાસ રાખશે. શ્રેષને બદલે પ્રેમરૂપે આપ. તેથી તમારી વિશેષ ઉન્નતિ થશે. ૧૩
દ્વેષીને મિત્રો બનાવો અને તેનું પણ કલ્યાણ ઈછે. અપકારનો બદલે ઉપકારથી વાળે. દ્વષ પ્રેમથી જીતાય છે. ષ રાખનાર તરફ પ્રેમાળું વિચારે મોકલે. તેથી તેને દ્વેષ સામર્થ્ય રહિત થશે. દ્વષ કરતાં પ્રેમ બળવાન છે. માટે શ્રેષને જય પ્રેમવડે જ થવું જોઈએ. શ્રેષને બદલે તેના તરફ પ્રેમ મોકલશે. તો તેને દ્વેષ તમારા સુધી પહોંચી શકશે નહિ. બીજાને ઉન્નત બનાવતાં સ્વભાવિક રીતે આપણું ઉન્નતિ થાય છે. ૧૪
- નમ્રવાણી એ સ્વર્ગમાંથી ઝરતો દિવ્ય રસ છે. પ્રેમની મધુરતાથી અને દિલસેજ ભરી આંખેથી વિશ્વના છે તરફ દૃષ્ટિ કરે. ૧૫
પ્રકરણ ૩ જું.
અતિમાની સ્વતંત્રતા આપણું આત્મા સિવાય આપણા માટે વિશ્વમાં બીજી કોઈ સત્તા સુખ દુઃખ આપવાને સમર્થ નથી. પિતાની શુભાશુભ પ્રવૃત્તિના પરિણામે આપણે સુખ અને દુઃખ