________________
૧
વિના ખીજામાં પ્રભુતા જોઈ શકાતી નથી. માટે મહાન્ પુરુષા બીજામાં પ્રભુતા જોઈ શકે છે. ૯
વિચાર એ એક શક્તિ છે. દરેક શક્તિ પેાતાના જેવી બીજી શક્તિ ઉત્પન્ન કરે છે. અને દરેક વિચારને અનુકૂળ ખીજા વિચારે વાતાવરણમાંથી તમારા તરફ ખેંચાઈ આવે છે તમે જે મનુષ્ય તરફ પ્રેમ અને સદ્ભાવ દર્શાવે છે. તેથી તે મનુષ્યમાં રહેલા પ્રેમને તથા સદ્દગુણેને પ્રાત્સાહન આપે છે, તેથી તેના હૃદયમાં પણ તમારા પ્રત્યે તેવા જ ભાવ પ્રગટે છે. ૧૦
વિચારીને નિળ બનાવે, તેમાં અદ્ભુત સામથ્ય રહેલું છે. તમારા શબ્દોમાં તમારા વિચારાને ભાવ જણાઈ આવે છે. તમારું' ભવિષ્ય ઘડનાર તમારા જ વિચારે છે. તમારે દરેક વિચાર ખળ રૂપે બહાર જાય છે અને ત્યાંથી પેાતાના જેવા સમાન વિચારેને લઈને પાછે આવે છે: તે સારા વિચારા શરીરને આરાગ્ય આપે છે. વચનમાં ખળ પુરે છે, મનને દઢ સ’કલ્પવાળુ' બનાવે છે. ૧૧
પ્રેમ એ ઉન્નતિને અનુકૂળ છે, દ્વેષ એ ઉન્નતિના વિરાધી છે. આ નિયમાના જ્યાં જ્યાં વિરાધ કે ભગ થાય છે ત્યાં ત્યાં તેના પરિણામરૂપે દુઃખ અને વ્યાધિ એક અથવા જુદારૂપે પ્રગટ થયા વિના રહેતાં નથી- આ નિયમ અવિચળ છે. ૧૨
પ્રેમ પ્રેમને અને દ્વેષ દ્વેષને ઉત્પન્ન કરે છે. વિશ્વમાં સારી ભાવના ફેલાવેા અને સામેથી વ્યાજ સાથે ઉચ્ચ