________________
જીવનને વિચાર કરે, તેથી તમને તે મહાન શક્તિ સાથે અંતર સબંધ જોડાશે અને સર્વ પ્રત્યે પ્રેમ કરતાં તમે શીખશે. ૫
જે લોઢાના તાર દ્વારા વિજળી પ્રવાહ ચાલી રહ્યો હોય છે તે તારની જોડે લેઢાને કકડે મુકશે તો તે લેઢાના કકડામાં પણ વિજળીને પ્રવાહ ચાલુ થશે, તેવી જ રીતે જેણે પિતાના જીવનમાં પ્રેમનો પ્રવાહ વહેવરાવ્યો. છે તેમનામાં પ્રેમ રાખવાથી આપણું હદયમાં પ્રેમ પ્રગટવા માંડશે. ૬ - અજ્ઞાન સર્વ દુર્ગુણોનું મૂળ છે, માટે તમારા સંબંધમાં જે મનુષ્યો આવે તેના અજ્ઞાનને હઠાવવા તમારે પ્રયત્ન કરે, તેને શુદ્ધ આત્મશક્તિનું ભાન કરાવવું, આગળ. વધવાનો માર્ગ બતાવ. તેમ કરવાથી તમારામાં સંચય કરેલા પ્રેમને સદુઉપગ કરી શકશો. ૭
જેમ બીજાને આપે છે તેમ બીજા પાસેથી ગ્રહણ કરતાં પણ શીખજે. આવક વિના સદા દાતાર બનવાથી દેવાળું કાઢવું પડે છે. જેને આંતરનો કબાટ ખુલી ગયે છે તેને તે વાંધો નથી. પણ તેવી દશા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી આપણે ગુણ ગ્રહણ કરવાની બહુ જરૂર છે. ૮
- તમારા સંબંધમાં જે જે મનુષ્યો આવે તેનામાં જે કાંઈ ઉત્તમ ગુણે હોય તે ગ્રહણ કરે. તેના ગુણોનું અનુમોદન કરે, તેથી તમે પણ ગુણવાન થશે. દેષ જોશે તે તેમાંથી દેષ તમારામાં પ્રગટ થશે. તે પ્રભુરૂપ બન્યા