________________
૪૧
પ્રકરણ ૭ મુ
પુરુષા
કના નિયમાને સમજણ પૂર્વક ગતિમાં મૂકવાથી ધારેલુ' પરિણામ લાવી શકાય છે, વિચાર પ્રમાણે ચારિત્રવર્ત્તન ઘડાય છે. કોઈ વસ્તુ કે સ્થિતિ મેળવવાની પ્રબળ ઇચ્છા આત્માને તે વસ્તુ કે સ્થિતિ મેળવવાની તક મેળવી આપે છે. ૧
પૂર્ણાંક એ આપણી ઇચ્છા વડે પૂર્વકાળે ગતિમાં મૂકેલું આપણું મળ છે. તેની સામે તેની ગતિને વિરધી પ્રવાહ મૂકવાથી તે બંનેની અથડામણી થઈ વધારે બળવાન પ્રવાહ, આછા મળવાન પ્રવાહને પેાતાની ક્રિશા તરફ ખેચે છે. આમ હૈાવાથી પુરુષાર્થ કરવાવડે એક કર્મોને અનુકૂળ અનાવવા પ્રયત્ન કરવા જોઇએ. ૨
પૂર્વક જો ખરાબ હાય તે। તેની વિરુદ્ધગતિ ઉત્પન્ન કરવાને પુરુષાર્થ કરવા. કમની બનાવટ એ નિયમેાની અનાવટ છે. એક નિયમ સામે ખીજા નિયમને પ્રેરવાથી જેમકે દાધ સામે ક્ષમાને મેલવાથી અને ગતિએ બંધ પડી તેનુ શુભાશુભ ફળ પ્રગટ થતુ અટકી પડે છે. ૩
ઘણા વખત સુધી એકના એક વિષયના ચિતવવાના પરિણામે જીવે નિવારી ન શકાય તેવું પ્રચંડ બળ તૈયાર
.
કર્યુ છે તેના પ્રખળ પ્રવાહને અટકાવવાનું અત્યારે લગભગ