________________
४०
તાત્પર્ય એ છે કે, શરીર કે મનની કેાઈ પ્રકારની હલકી સ્થિતિમાં આસક્તિ ન રાખવી. તે અવસ્થાના સાક્ષી થઈ રહેવુ.... પ્રિય કે અપ્રિય સર્વ ભાવાના ઉદય પ્રત્યે સમાન પણે જોવું. તે ઉયમાં આવેલા ભાવેામાં રસપૂર્ણાંક ભળવાથી તે તે ભાવોને પોષણ મળે છે એટલે તેને પાણ મળતું અટકાવવું ૧૭
અભિમાનથી મનનું જીવન નભે છે. આત્માથી અવજ્ઞા પામેલું મન તરતજ મરવા પડે છે. આ પ્રમાણે મનનાં પૂર્ણ કારણો એક પછી એક યથાકાળે ઉદય થઈ પાષણના અભાવે મંદ પડી છેવટે નાશ પામે છે, ત્યારે આત્મા પેાતાનું સ્વજીવન અનુભવે છે. ૧૮
કવડે કમને તેાડવાં અને દૃષ્ટા તરીકે રહી કના પ્રવાહને લખાતા અટકાવવેા. આ એ મામાં જ્ઞાનીઓ બીજો માર્ગ પસંદ કરે છે. પ્રથમના ઉપાય શુભ બંધનનેા હેતુ છે. બીજો ઉપાય નિર્જરાનું કારણ છે. અશુભ બધાય તે કરતાં પહેલાં માર્ગીમાં શુભ બંધાય તેથી તે પરિણામે હિતકારી ગણેલ છે. બાકી ખીજો માજ ખરે ઉપચેગી
છે. ૧૯
આત્માના ભળ્યા સિવાય કાઈ વાસના કેાઈ વિકારની શ્રેણિલખાતી નથી. આપણને હેરાન કરનાર વિચાર। પ્રત્યે ઉદાસીનતા ઉપેક્ષા કરતાં શીખવુ જોઇએ. આ જ્ઞાન સ્થિર થાય તેા જ સમભાવની વૃત્તિ ખની રહે છે. ગમે તેવા સચાગેામાં મનની સમાધાનવાળી સ્થિતિ નિભાવતાં ટકાવતાં શીખવુ જોઇએ. ૨૦