________________
૩.
મન જડ છે. જડ જે નિયમેાને આધીન છે તે નિયમેાને મન પણ છે. જડ દ્રવ્યના પ્રત્યેક આકારો કાય કારણના નિયમેાને આધીન છે. આથી પ્રત્યેક મનનું પ્રવન તેના પૂર્વગામી કાર્ય ને-પ્રવર્ત્તનને આધીન છે. ૮
મનુષ્યના અ'તઃકરણમાં કાઈ પ્રકારના વિકાર કે વાસના ઉદ્ભવે છે, ત્યારે ત્યાં એમ સમજવાનુ છે કે તે પૂના કારણેાના પિરપાક રૂપે છે. જે કારણ સામગ્રીમાંથી તે વિકાર ઉદ્દભવવા ચાગ્ય છે તેમાંથી તે ઉભન્નો છે. તે કારણે માનવું જોઈએ કે તેટલા પ્રમાણમાં આત્મા સ્વતંત્ર નથી. ૯
અંતઃકરણના વિકારરૂપે ઉપજવાની ચેાગ્યતા મેળવ્યા પછી તે વિકારા સંબંધે માણસ નિરુપાય છે અને પરતંત્ર છે. મન પરતત્ર છે તે તેના પૂર્વીના કારણેાને વશવતી છે. આથી જાણી શકાય છે કે જેમાંથી જે પ્રગટવુ જોઈએ તે સંબધે આપણે છેક નિરુપાય છીએ. ૧૦
મનસ્વતંત્ર નથી પણ આત્મા સ્વતંત્ર છે. મનની કામ ક્રોધાદ્વિરૂપે બદલાતી યા ઉત્પન્ન થતી અવસ્થાએ સાથે આત્મા રસપૂર્ણાંક ન ભળતાં તટસ્થ ભાવે મનની અવસ્થાએના સાક્ષી રહેવાથી આત્મા બંધનમાંથી મુક્ત થાય છે. ૧૧
આ કર્માંના બંધને કાપી નાખનારૂ અમેાઘ શસ્ત્ર છે. આના ઉપચેગ કરનાર ઉચ્ચકોટિના આત્મા કાર્ય કારણના નિયમેાને આધીન પછીથી રહેતા નથી. તે શરીરની તેમજ મનની બધી પ્રવૃતિઓને એક સંચાની ગતિ જેવી ગણી આત્મસ્વરૂપમાં નિરંતર સમભાવે સ્થિર રહે છે ૧૨