________________
૩૯
મન ગમે તેમ કરે, ગમે ત્યાં જાય છતાં તેને દૃષ્ટા આત્મા સદા સમાધાન સહિત રહી શકે છે. આત્મા જાણે છે કે મન જે જે સ્થિતિઓને વશ વર્તે છે તે તેના પૂના કારણે ને લીધે હાવાથી આત્મા તેમાં ફેરફાર કરી શકતા નથી પણ પાતે તે અવસ્થામાં રસપૂર્ણાંક ન ભળે તે મન આગળ વધી શકતું નથી. આત્માએ તે મનના ઉદ્દયમાં ભળવું કે ન ભળવું તે તેની માલીકીની વાત છે ૧૩
આત્માનું સ્વતંત્રપણું આ સ્થાને રહેલુ છે. ગમે તેવા આવેશવાળા પ્રબળ વિકારને આત્મા ધારે તે ટુંકાથીજ કાપી શકે તેમ છે. વિકારના ઉયકાળે આત્મા તટસ્થપણે રહે તા ઉદય આવેલ કમ ત્યાંથી જ શિથિલ પડી જઈ કા કારણની પર ́પરા તુટી જાય છે. નવું કારણ રચાતું ત્યાંથીજ અધ પડે છે. ૧૪
પણ જો શરીર તથા મનની પ્રવૃતિ સાથે અભિમાનને ભેળવવામાં આવે છે, તેા તે ભાવનાના પ્રવાહ લખાય છે. તેમ થતા આત્મરસનું પેાષણ મળે છે અને તેમ કરી કને અળવાન બનાવાય છે. ૧૫
આત્માને જે હિતકારી હાય તે વિચારને વળગી રહેવાનું, દરેક ક્ષણે જે વિકારાના ઉદ્યય થાય છે તેમાં ભેગા ન મળવાનુ' અને આપણા આત્માનું ભાન ટકાવી રાખવાનું એ આપણા પુરુગ્રંથનું પરમ સાધ્ય છે અને લાંખા અભ્યાસના અ'તે તે પ્રાપ્ત થાય છે. ૧૬