________________
જેને ચાહતાં શીખે. પ્રેમ એ કાંઈ કેવળ લાગણી જ નથી પણ તેની પાછળ અધ્યાત્મ શક્તિનું બળ છે. જે તે અધ્યાત્મ શકિત ન હોય તો આ પ્રેમને ઉભરો ડીવારમાં શાંત થઈ જતાં પ્રેમ એ વિકારી નેહના રૂપમાં બદલાઈ જાય છે, તેને પ્રેમ કહી શકાય જ નહિ પ્રેમની જે સાચી એક ચીનગારી હશે તો પણ તે આખા વિશ્વને પ્રેમમય બનાવવાને સમર્થ થશે. ૨
જે સંગેમાં મુકાયા છે તેમાં રહીને આગળ વધે. વિપરીત સંગે જીવને સહનશીલ, નમ્ર, ઉદાર, દયાળુ, નિસ્વાર્થી અને વિવેકી થતાં શીખવે છે. તે વિપરીત સંગો આપણને લાયક બનાવવામાં હથીયારે છે, માટે તેને અનાદર ન કરો. એરણ અને હથેડા વચ્ચે ટીપાતાં જ લેટું ધારેલે આકાર ધારણ કરે છે તેમ વિરોધ અને લાલચેની એરણ અને હથોડા વચ્ચે રહી કામ કરતાં આત્મા વધારે સારે તયાર થાય છે. ૩
આગળ વધવા માટે તમે કદી સુખને શેાધશે નહિ. પ્રતિકૂળ સંગોના વચમાંજ રહીને પ્રેમ અને સંકલ્પ બળ વધારતા રહે. અને આત્મ પ્રેમ કે બળ જેનામાં વધારે હોય તેવાના સહવાસમાં રહીને અથવા તેમનું અનુકરણ કરીને આગળ વધે. ૪ - પ્રેમ પ્રેમને પિષે છે માટે જેણે સર્વ જીવો પ્રત્યે પિતાના જીવનમાં પ્રેમ બતાવ્યું છે તેવા મહાન પુરુષને ધ્યેય તરીકે સામે રાખી તેના આંતર દયાથી દ્રવતા દયાળ