________________
૧૮
જુદા પિરણામને ફળને આપે છે તેમ એકજ આત્મની શક્તિ જુદાં જુદાં સાધનામાં વહેવડાવવામાં આવતાં જે જે ઇચ્છિત પરિણામની જરૂર હશે તે તે પરિણામ-ફળ શક્તિ મેળવી આપશે. ૩૦
પ્રકરણ ૫ મુ.
એકાગ્રતા અને ધ્યાન.
એકાગ્રતાપૂર્વક કરાયેલું કાર્ય થાડા વખતમાં અને ઘણી સારી રીતે પૂર્ણ કરી શકાય છે. કાય નાનું હાય કે માતુ હાય છતાં તેમાં મનને ખરેખર પરાવીને તે કરવું જોઇએ તેમ કરવાથી મનને એકાગ્ર થવાની ટેવ પડે છે. આ એકાગ્રતાવાળુ' એકલક્ષ સિદ્ધ કર્યાં વિના ધ્યાનના માર્ગમાં આગળ વધી શકાતું નથી. ૧
મનના પ્રવાહ બીજા આડાઅવળા વિચારાથી તુટી ન જતાં અખંડ પ્રવાહ રૂપ બની રહે તે આત્માની સત્તામાં પડેલી મહાન શક્તિઓ બહાર લાવી શકાય છે. આત્માના મામાં આગળ વધવા ઇચ્છનારાઓએ મનને એકાગ્ર કરવાનું શીખવાની શરૂઆત આ પ્રમાણે કરવી. ૨
પ્રથમ જે કાય કરવા ઇચ્છતા હા તે કાય ઉપર ખરેખર લક્ષઆપવું, વ્યવùારના કાય જેવાં કે વાંચવાનું, લખવાનુ, સાંભળવાનું કે વાતા કરવાનું કોઈ પણ કામ કરતી વખતે