________________
૩૦
એકાગ્રતા સિવાય આત્મ વિદ્યા કે ચેાગ વિદ્યાનેા ખરે માગ હાથ આવતા નથી. ૬
મનને એક સ્થાનમાં જોડી રાખવુ. એક વિચાર પર ઠેરાવવું. એકાદ સદ્ગુણમાં લીન કરવુ, એકાદ મૂર્તિ ઉપર કે તેના અવયવે ઉપર ચાટાડી રાખવુ એ કાર્ય એકાગ્રતા વિના ખની શકતું નથી. અને તેમ કર્યા વિનાં તે તે કા ના છેવટના ભાગ ઉપર જઇ શકાતુ નથી. આમ થયા પછી જ મનને સંયમમાં જોડવાનુ અને છે. સંયમ વિના સમાધિ સિદ્ધ થતી નથી, અને સમાધિ વિના વસ્તુતત્ત્વ ને અનુભવ અનતા નથી. એટલા માટે એકાગ્રતાની બહુ જરૂર છે. છ આ ઉપરથી એ ક્વીતા થાય છે કે જે જે કાય કરે તે તે કાર્ય એક ચિત્તે કરા, વાંચવાનુ હાય તે વાંચવામાં એક તાર થાએ, ખાવા બેઠા હાતા ખાવા સિવાય બીજે ધ્યાન ન આપેા, લખવા બેઠા હતા લખવા સિવાય બીજે લક્ષ ન આપે।, જાપ કરતા હાતા જાપમાં જ એકતાર ખને, અને સુતા હૈા તેા સુવા સિવાયના વિચારે અંધ કરી ૮
·
આવાં નાનાં નાનાં કામે। એકાગ્રતા પૂર્વક કરવાની ટેવ પાડવાથી છેવટે આત્મામાં પ્રવેશ કરતાં આત્મા સિવાય વૃત્તિ ખીજે કાંઇ પણ જશે નહિ. આ પ્રમાણે આત્માને સા– ક્ષાત્કાર પણ એકાગ્રતાથી થઈ શકે છે, માટે મનને એકાગ્ર કરવા તરફ મુખ લક્ષ આપવું. ૯
એકાગ્રતા અને ધ્યાન.
મન સ’કલ્પ વિકલ્પરૂપ છે. મનના સકલ્પ વિકલ્પે