________________
૨૦
અમુક ક્રિયા કરવી કે નહિ તે મનુષ્યના હાથમાં છે પણ તે માટે અમુક અમુક સામગ્રી જોઈએ, આવા આવા સંગો જોઈએ, એને આધાર ઉપર કહેલ કાર્યકારણના નિયમ ઉપર છે. જ્યાં સુધી એ સામગ્રી અને સંગ મનુષ્ય જાણે નહિ ત્યાં સુધી તેઓ તેને વશ થઈ રહે છે. ૩
એ સંગે કેવા જોઈએ તે જાણીને પણ તે પ્રમાણે વર્તન ન કરતાં ઉલટું વર્તન કરે તે તે જીવ તેને વશ થઈ રહે છે, પણ જે તે સંગને જાણીને તે પ્રમાણે વર્તન કરે તે એ કિયાએ તેને વશ થઈ રહે છે. આ
ક્રિયાઓનું પરિણામ શું આવશે તે જાણીને તે પ્રમાણે જીવ પિતાની મરજી હોય ત્યારે કિયા કરી શકે છે. આ સાધને જ્યારે જીવને સમજાતા ન હતાં ત્યારે કર્મો જીવને વશ રાખતાં હતાં, હવે એ સાધને જાણીને પ્રબળ પુરુષાર્થ કરનારે જીવ કર્મને વશ રાખે છે. ૫
જ્ઞાન એક પ્રકારની સત્તા છે. જ્ઞાનવાનું સૃષ્ટિના કાર્ય કારણના નિયમે જાણીને તે વડે પિતાને જે ઈષ્ટ હોય તેની સિદ્ધિ કરી લે છે, તેથી તે શકિતમાન પણ છે. કિયા કર. વામાં સાધનની જરૂર છે. સાધનમાં ફેરફાર કરવાથી ક્રિયામાં પણ ફેરફાર થાય છે. ૬
એ નિયમ ઉપરથી જ્ઞાની પુરૂષ અમુક કાર્ય કરવાં માટે તે તે સાધન મેળવીને કાર્ય કરી લે છે. તેમજ તે તે ક્રિયામાં ફેરફાર કરીને કે અટકાવીને પિતાની જરૂરીયાત પ્રમાણે