________________
મનુષ્યમાં વિચાર બળ કરતાં ઘણે ભાગે કામનાઓનું બળ વિશેષ પ્રબળ હોય છે. આ વાસના તથા કામના જેવા પ્રકારની પ્રબળ કે નિર્બળ હોય; તેના પ્રમાણમાં તે જીવની ગતિને નિશ્ચય થાય છે. અર્થાત્ આ વાસનાઓને સંતોષવાના સગો જ્યાં મળી આવે તે સ્થાનમાં તેને જન્મ લે પડે છે. ૨૦
વિશ્વમાં કેઈ પણ સારે કે ખાટો બનાવ આપણું માટે બને છે તે એવો નથી હોતે કે તેનું કારણ આપણે પિતે ન હોઈએ. આપણે કઈપણ ભાગ એ નથી ભેગવતા કે આપણે જે પિતે તે માંગી લીધે ન હેય. કદાચ એ બનાવ કે ભેગનું કારણ આપણે ભૂલી ગયા હોઈએ એ બનવા યુગ છે પણ જે બીજ રૂપ સંસકાર સત્તામાં સ્થાપિત કર્યો છે તે કર્મ કાંઈ તે વિસરી જતું નથી. ૨૧
કાર્ય કરવામાં જે હેતુ-ઉદ્દેશ રહેલે હોય છે, તેજ કાર્ય કરતાં વિશેષ અગત્યનું છે. જે હેતુથી મનુષ્ય કાર્ય કરે છે તેની અસર તેના કર્તાના સ્વભાવ પર થાય છે. આ અસર ઘણુજ દઢ થાય છે. કેમકે તેથી તે મનુષ્યના સ્વભાવમાં સુધારે કે બગાડે થયા વિના રહેતો નથી, અને તેની અસર તેના જીવનમાં લાંબા વખત સુધી પહોંચે છે. ૨૨
જે તે કાર્ય નઠારૂં હોય છતાં તે કાર્ય કરવાને ઉદ્દેશ નઠા ન હોય તે તેનું બળ એકાદ જન્મમાં ફળ આપીને વિરમી જાય છે, કેમકે તે કાર્યની અસર તેના