________________
જે સત્તા રાજ્યમાં ધનમાં કે અધિકાર નથી તે સત્તા પ્રેમી ઉપદેશકર્તાના વચનમાં રહેલી છે. જો તે ઉપદેશકમાં પ્રેમ નહિ હાય તે તેના ઉપદેશ ગમે તેટલા માહક કે પડિતાઇ ભર્યાં હશે છતાં ખાલી કાંસાના રણકારથી તેમાં વિશેષ અધિક્ત્તા અનુભવાશે નહિ. તે ઉપદેશ લાગણી, આત્મભાન અને આંતર્ના પ્રેમ વિનાને હાવાથી તદ્દન લુખા, અસર વિનાના નિવડશે અને તેની અસર તરતમાં ભુંસાઇ જશે,
શ્રદ્ધા સાધન જેવી છે પણ પ્રેમ તે સાધ્ય હાવાથી સાધનાના ફળ રૂપે છે. પ્રેમને બહાર કાઢવાના, પ્રગટ કરવાને એકજ માર્ગ છે કે ખીજાને આપવું. દાન એ પ્રેમની નીક છે, તે દ્વારા પ્રેમનું પાણી બહાર આવી ખીજાને શાંતિ કરે છે. માગવા આવેલા યાચકને એક પેસે કે ટુકડા ફેકવા તે બહુ કઠણ કામ નથી પણ પ્રેમ તે ગરીબાઇનાં મૂળ કારણે। દુઃખીએનાં દુઃખ અને અજ્ઞાનીઓનાં અજ્ઞાન દૂર કરવામાં રહેલા છે. ૪
પ્રભુ મહાવીરે કષ્ટ સહન કરીને—ડંસ સહન કરીને, ચડકૌશિકને તેની ભૂલ ખતાવી, સન્માર્ગે દોરી સત્ય વસ્તુ પ્રગટ કરાવી આપી પાતામાં રહેલેા પ્રેમ પ્રગટ કરી મતાન્યા હતા. ૫
સંગમ નામના દેવે છ મહિના સુધી ઉપસર્ગ કરી મહાન દુઃખ પ્રભુ મહાવીરને આપ્યું, છતાં પાતે તેને આલિખીજની પ્રાપ્તિરૂપ ઉપકાર ન કરી શકયા, તે પ્રસગે