________________
આત્મભાનમાં તે તેઓ તદ્ધ રાંક અને અજ્ઞાન છે. કલ્યાણના માર્ગથી તેઓ વિમુખ છે. પૂર્વનું પુણ્ય ભેગવી પુરું કરે છે. ભવિષ્ય માટેની તૈયારી કરતા ન હોવાથી તેઓ ભાવી કાળના ભીખારીઓ છે. ૧૯
ગરીઓ તે વર્તમાન કાળમાં દુઃખી હોવાથી, તેમને પ્રાપ્ત થયેલું દુઃખ ભવિષ્યમાં સુખી થવાના વિચારે ઊત્પન્ન કરાવી, ભાવી સુખ માટે પ્રવૃત્તિ કરાવવાને પ્રેરશે. એટલે વર્તમાન કાળને દુખી જીવ ભવિષ્ય કાળને તવંગર છે. ૨૦ | માટે વર્તમાન કાળના તવંગને આત્મભાન જાગૃત કરાવી પ્રભુના માર્ગના પથિક બનાવવા તે વિશેષ દયાનું કામ છે અને આ કાર્ય તેવા પ્રેમી આત્માઓ જ કરી શકશે. શ્રીમંતોની પાસે શ્રીમંતાઈ હોવાથી ચાલુ વર્તમાન કાળમાં તેમને બીજાઓની દરકાર નથી. માટે પ્રેમી આત્માઓ તેમના ઉજજડ અને ઉપર ક્ષેત્રમાં-હદયમાં આત્મભાનના સ્વકર્તવ્યનાં બીજ વાવી શકશે. ૨૧
પ્રેમી આત્મામાં ઈર્ષા ન હોય, ઈર્ષાને દેષ બીજાની મહત્વતા જેવા દેતું નથી. જેઓ બીજાની મહત્વતા જોઈ શકે છે, તે મહત્વતાની કદર કરી જાણે છે તે ભવિષ્યને મહાન પુરુષ થવાને લાયક બને છે. ૨૨
પ્રેમી આત્મ ગુણાનુરાગી હોય છે. જે ગુણે જીવને પ્રિય લાગે છે, તે ગુણેને આવવા માટે ગુણાનુરાગ કરનાર તે દિશાને દરવાજો ખુલ્લે મૂકે છે, તે ગુણાનુરાગના દરવાજે