________________
૩૭૮
છે. અનેક અંગે એકઠાં થવાથી સ`પૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે માટે ધ્યાનયોગ એ સર્વના સાર છે.
આર્ભાદિ મળનેા ત્યાગ—આ ધ્યાનયોગ સિદ્ધ કરવા માટે આરભાગ્નિ મળે! પ્રથમ દૂર કરવા જોઇએ. માહ્ય આચાર વિચારની શુદ્ધિ કરવી જોઇએ. સર્વ પ્રકારની ઉપાધિના ત્યાગ કરનાર ધ્યાનચેાગ સારી રીતે સાધી શકે છે. જે કાઈ પ્રાણી ઉપાધિ રહિત થઇને ધ્યાનયેાગ માગે ચડતા જાય છે, તે નિળ આત્મા જૈન હાય કે જૈનેતર હાય પણ તાત્ત્વિક દૃષ્ટિએ તે જીન શાસનમાં વર્તે છે. અને તેએ
સંસારના છંદ કરી શકે છે.
અનુષ્ઠાનની વ્યાપકતા—જેમ સ રાગનું મૂળ કારણ વાત, પિત્ત, અને કફ છે. હવે જે ઔષધથી વાત, પિત્ત કે કની શાંતિ થાય-આરગ્યતા પ્રાપ્ત થાય તે તેને માટે ઉત્તમ ઔષધ છે. તેમ જે ઉપાયથી રાગદ્વેષ અને મેહરૂપ દોષા-વ્યાધિએ નાશ થાય છે, આત્માને નિળ કરે છે. તે ઉપાચા જૈન દનમાં હાય કે જૈનેતરમાં હાય છતાં તે સજ્ઞના મતને અનુકૂળ- સંમત છે. અને જે અનુષ્ઠાન મનને મલિન કરનારાં–મેાક્ષને અટકાવનારાં છે તે અનુષ્ઠાન કરનાર જૈન મુનિ હાય કે જૈન ગૃહસ્થ હાય પણ તે અનુષ્ઠાનેા જૈન દનથી બહારનાં છે.
ચિત્તની નિ`ળતા કરનાર સત્યતત્ત્વનું જ્ઞાન અને વિષ્ણુદ્ધ વન ગમે તે દનમાં હોય તે તેથી મેક્ષ