________________
૩૮૮
૩ નરકમાં જઈ શકાય તેવા ભયંકર કમેને સંચય જીવે
કર્યો હોય છતાં જે તેને સદાગમ તરફથી બેધ મળે, અને તે ઉપદેશ પ્રમાણે ચાલે તે તેનાં પાપ નાશ પામે છે અને છેવટે નિર્વાણ પામી શકે છે. આ હકીકત જાણીને મનના મેલને દૂર કરવા ખુબ પ્રયત્ન કરો. સદાગમની સેવા કરવા સાથે તે ઉપદેશના આધારે પ્રવૃત્તિ કરો.
इतिश्रीतपगच्छीय गच्छाधिपति श्रीमानविजयमुक्ति गणि शिष्य आचार्य श्रीविजयकमलसूरीणामंतेवासिशिष्याणुना आचार्य श्रीविजयकेशरसूरिणा उपमितिभवप्रपंचानुसारेण विरचित आत्मविकाशक्रमोमहामोहपराजय नामकः ग्रंथः विक्रमीय एकोनविंशतिशतपंचाशितितमवर्षे आषाढ शुक्लपंचम्यां इडरराज्यांतरगत वडालीग्रामे समाप्तः