________________
૩૮૭
આ આત્માની સ્થિતિને કોઇ સસિદ્ધ હે, કોઈ નિવૃત્તિ કહે, કેઈ શાંતિ કહે, કેાઈ શિવ કહે, કેઈ અક્ષય કહે, કઈ અવ્યય કહે, કેાઈ અમૃત કહે, કાઈ બ્રહ્મ કહે, અને કેાઈનિર્વાણ કહે એ બધા શબ્દોમાં ભેદ છે, પણ વાત તા એકની એકજ છે. એ સ મેાક્ષનેજ કહેવાવાળા શબ્દો છે.
આ હકીકત સાંભળીને પુ ડરીકના મનનું સારૂ સમાધાન થયું. ગુરુશ્રીએ જણાવ્યું કે, આ સ` ખખતાનુ સમાધાન ખારમા દષ્ટિવાદ અંગના અભ્યાસથી મળશે. પુ'ડરીક મુનિએ અનુક્રમે તે દૃષ્ટિવાદના અભ્યાસ કર્યાં. તે ગીતા થયા એટલે ગુરુશ્રીએ આચાય પદે સ્થાપન કર્યાં. આચાર્ય શ્રી સ’મતભદ્રસૂરિ નિર્વાણ પામ્યા. પુંડરીકાચા ને પણ કેવળ જ્ઞાન થયું. સાધ્વી મહાભદ્રા મહત્તરા અને સુલલિતા સાધ્વી પણ છેવટે નિર્વાણુ પામ્યાં. શ્રી ગ મુનિ તથા સુમ'ગલાદિ સાધ્વીએ દેવલેાકમાં ગયાં.
ગ્રંથનુ' રહસ્ય.
૧ વિશ્વમાં એવી કાઇ વસ્તુ નથી કે જે પુણ્યવાન જવાને મળવી દુલ ભ હાય. છતાં જેમાં શાંતિનું સામ્રાજ્ય છે તેવુ' સમસુખ મેળવવા પ્રયત્ન કરવા તે ચેાગ્ય છે. ૨ મનુષ્ય ગમે તેટલી મેાટી પદવીએ ચડચેા હાય તા પણ તે અશુભ કર્માનું દુશ્મનપણું ન સમજતાં તેને પાષણ આપ્યા કરતા હેાય તે તે અશુભ ક તેને ભયંકર દુર્ગાંતિમાં ફેકી દ્વીધા સિવાય રહેતું નથી,