________________
૩૮૩
કહે, કાઇ વિષ્ણુ કહે, કાઇ મહેશ્વર કહે અને કોઈ જીનેશ્વર કહે તે તેમાં કઈ પણ પ્રકારે અને ભેદ થતા નથી. જો પરમારથ એક છે તે પછી નામમાં ઝગડા કરવાનું કાંઇ કારણ નથી. પૂર્વ કહેલા ગુણવાળા તે પ્રભુને જાણીને જેએ તેને છે તે તેને પ્રભુ છે
ભજે
અને
આ મારા દેવ છે આ તારા દેવ જુદો છે ! એ તેા કેવળ દ્વેષજ છે. જે તેના તરફ પ્રેમ રાખીને તેનુ ધ્યાન ભજન કરે છે તેનું કલ્યાણ થયા વિના રહેતું નથી. જે સવ લેશથી રહિત છે. સ જીવેા ઉપર સમભાવ રાખનાર છે તે દેવ છે. એવે નિશ્ચય કરનારને તેના આરાધનથી અવશ્ય લાભ થાય છે. સંસારી જીવામાં જે વિવિધતા દેખાય છે તે વિવિધતા કર્માંની ઉત્પન્ન કરેલી છે. જ્યારે તે આત્મા કર્મ પ્રપ’ચથી મુક્ત થાય છે ત્યારે તે પરમાત્માથી જુદો ગણી શકાતા નથી, તે પરમાત્મસ્વરૂપજ છે. તે અશરીરી છતાં અનંત શક્તિથી પૂર્ણ છે. તેની આજ્ઞાનું આરાધન કરવાથી એટલે તેના કહેવા પ્રમાણે ચાલવાથી જીવા મુક્ત થાય છે. આવા સ્વરૂપવાળા પરમાત્મા છે એમ જેણે જાણ્યું છે, ભાવથી તેના જેણે સ્વીકાર કર્યાં છે, તેવા નિ ચવાળા જીવાને દેવના સ`ખધમાં કોઈ કારણથી વિવાદ ઉત્પન્ન થતા નથી. અર્થાત્ જુદા જુદા નામેાથી તે વિવાદ કરતા નથી. જેએ પેાતાની અજ્ઞાનતાવડે રાગદ્વેષ અને મેહવાળામાં દેવપણાની કલ્પના કરે છે—માન્યતા રાખે છે તેને તેવા તત્ત્વજ્ઞ પુરુષા કરુણા બુદ્ધિથી મના કરે છે કે તે દેવ ન કહેવાય.