________________
૩૭૭
ત્યા જાય છે જે દ્ધાંત સમુદ્ર અને સાર નિમજ
વ્યું. પુંડરીક ! આખા જૈન આગમને સારા નિર્મળ ધ્યાન રોગ છે. આખા સિદ્ધાંત સમુદ્રને સાર ફકત આ શબ્દમાં આવી જાય છે. જૈન શાસ્ત્રમાં ગૃહસ્થધર્મને અંગે, તથા ત્યાગી સાધુધર્મને અંગે જે મૂળગુણે અને ઉત્તર ગુણો બતાવ્યા છે. જે જે બાહ્ય ક્રિયાઓ કહી છે તે સર્વ કરીને પણ અંતે ધ્યાનયોગ કરવાનું છે.
આ સર્વે પાંચ મહાવ્રત કે બાર વ્રત આદિ ગુણે અને કરાતી તપ, જપ, સેવા, ભક્તિ, દાનાદિ કિયાઓને હેતુ ધ્યાન રોગ સાધવાનો છે. ધ્યાનમાટે મનની શુદ્ધિ–મુકિતને માટે ધ્યાન ગની જરૂર છે, અને ધ્યાનની સિદ્ધિ માટે મનને નિર્મળ કરવાની જરૂર છે. મનને નિર્મળ કરવામાં અહિંસાદિ સાધનો ઉપયોગી છે. આ પ્રમાણે આ બધાં અનુષ્ઠાન-કર્મકાંડ, વ્રત, તપ, જપાદિ કરવામાં આવે છે તે બધાં મનની શુદ્ધિ માટે કરવાનાં છે. આમ આ વ્રત કે અનુષ્ઠાન-કર્મકાંડ કરવાથી જ ઇતિ કર્તવ્યતા કે પૂર્ણતા માની લેવાની નથી. તે તો મણમાં પ્રથમ પુણી છે. ત્યાર પછી ધ્યાનયોગ સિદ્ધ કરીને આત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવાનું છે.
પુંડરીક મુનિ ! આ પ્રમાણે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજ્યા હશે કે આ બધાં કર્મકાંડ, વ્રત, તપ, જપાદિ એક ધ્યાનગ સિદ્ધ કરવા માટે છે. જે આ ધ્યાનાગ સિદ્ધ ન થાય તે આ વ્રત, તપ, જપાદિથી આત્માની શાંતિપૂર્ણતા મળતી નથી, તે તે એક અંગ