________________
૩૮૦
પેાતાના ભાવમન વડે ઉપયેાગ વડે જોયા કરવું. મનમાં જો અશુભ વિચાર આવે તેા સમજવુ કે તે વિચારોથી પાપ અધ થાય છે. જો મનમાં શુભ વિચાર આવે તે તેથી પુણ્ય બંધ થાય છે. પણ શુભ કે અશુભ કોઈ પણ વિચારો ન આવે તા તે ઉદાસીનતાવાળી સ્થિતિ કહેવાય છે. આ સ્થિતિમાં વધારે વખત સ્થિરતા કરવાથી આત્મા કમેર્માને તેાડી નાખી મુકત થાય છે.
આત્માના પરિણમનધ—સસારી આત્મામાં પરિણમનધમ રહેલા છે. કેઈ ને કઇ આકારે પરિણમવું –તદાકાર થવું એ કર્માંથી બધાયેલા આત્માને ગમે છે અને તે પરિણમન પામીને રાગ દ્વેષ કરે છે. આવેા જીવને સ્વભાવ છે કે સારા યા માઠા પરિણામે પરિણમી આત્મા પુણ્ય પાપથી ખંધાય છે. પણ જ્યારે શુભાશુભ કેઇ પિરણામે આત્મા પિરણમતા નથી ત્યારે તે પેાતાના શુદ્ધ સ્વભાવમાં રહે છે. આ રાગ દ્વેષ વિનાની મધ્યસ્થ દશામાં રહેવાથી આત્મા કમૈમાંથી છુટે છે.
હિંસા, અસત્ય, ચારી, વ્યભિચારી. ધનાર્દિને સંચય, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલેશ,નિંદા ઈત્યાદિમાં મન આદિની પ્રવૃત્તિ કરવી,મનમાં તેને લગતા વિચારે વિકલ્પે કરવા એ બધાથી અશુભ કિલ્લેાલા–વિચાર પ્રગટે છે. જેમ અપથ્ય ભાજન કરતાં રાગની વૃદ્ધિ થાય છે તેમ આ હિંસાદિકની પ્રવૃત્તિવાળા વિચારોથી પાપકની વૃદ્ધિ થાય છે. જેમ પથ્ય લેાજન કરવાથી સુખ અને પુષ્ટિ થાય છે તેમ અહિંસા, સત્ય, અચૌય બ્રહ્મચર્ય, ત્યાગ, ક્ષમા, નમ્રતા, સરલતા, સ ંતાષ, વૈરાગ્ય, પ્રેમ, શાંતિ, પરાપકાર,