________________
૩૭૫
કોઈ દિવસ પ્રગટ થશે જ નહિ. તે વખતે સોય સમ્યગ્રદર્શન અને ચારિત્રધર્મ રાજ પુરખહારમાં સર્વ શક્તિએ સાથે પ્રગટ થશે. તેમને કેવળજ્ઞાન, કેવળજીન ક્ષાયિકચારિત્ર પૂર્ણાંનદ અને અનંતશક્તિ આ ચાર મહાન્ આત્મિક ગુણાની પ્રાપ્તિ થશે
આ ચાર ગુણ પ્રગટ થશે ત્યારે જ્ઞાનવરણ, દનાવરણુ, મહામહ ચારિત્રાવર, આ ચાર કમ પરિણામના રાજાએ પેાતાના પરિવાર સાથે મરણ પામશે. અને જ્ઞાનાદિ ચાર આત્મિક ગુણ્ણા તે સંસારી જીવના સ્વરૂપ સાથે એક રસ અભેદરૂપે પરિણમી જશે.
આ ચાર આત્મિક ગુણની પ્રાપ્તિથી તે સંસારી જીવ મહારાજા વિશ્વના અનેક જીવને ઉપકાર કરનારા થશે. છેવટે કેવળી સમુઘાત કરી સČમનાદિ ચાગના નિરાધ કરી શૈલેશી નામની ક્રિયા કરશે. તે વખતે ખાકી રહેલા ચાર નામ, ગેાત્ર વેદની આયુષ્ય નામના રાજાએ તેના પરિવાર સાથે મરણ પામશે. તે સાથે ક પરિણામ કે જે આઠ રાજાએના અંગરૂપ હતા, તે પણ મરણ પામશે. તે ક પરિણામને નાશ થતાં, કાળપરિણતિ આદિ સર્જના નાશ થશે. ભવિતવ્યતા તા ઘરની નહિ અને ઘાટની નહિ, તેમ મહામહ અને સંસારી જીવ અન્નેથી ભ્રષ્ટ થઈ તેનાથી સદાને માટે છુટી પડી જશે
આ પ્રમાણે જે દુઃખદાયી મહામાહાદિ હતા તેને તે