________________
૩૬૯
અનુસુંદરના આ વચનથી સુલલિતાના મનમાં તીવ્ર સંવેગના અગ્નિ પ્રગટ થયેા. આ સંમતભદ્રસૂરી એજ સદાગમ છે એમ સમજીને સુલલિતા રાજકુમારી તેમના ચરણ આગળ નમી પડીને લાગણીથી ખેલવા લાગી કે એ જગન્નાથ ! અજ્ઞાનતાના કાદવમાં ખુંચેલી મને કાઢવાને આપજ સથ છે. હું મઢ ભાગી છું આપને શરણે આવી છું. પિતા માતા જે કહેા તે આપ છે. પ્રભુ ! મને ક`મળ વગરની કરો. મારૂ' અજ્ઞાન દૂર હટાવા.
સુલલિતાને જાતિ સ્મરણ, ખરા હૃદયને પશ્ચાતાપ, સદાગમનુ' બહુમાન, તીવ્ર સવેગ, હૃદયની સરલતા અને ગુરુ તરફ અનન્ય પ્રેમ, આ સનું પરિણામ એ આવ્યુ કે, તેના કર્મનું જાળું તુટવા માંડયું. ગુરુના ચરણમાં મસ્તક છે, આંખમાંથી અશ્રુ સરી રહ્યા છે, આ સ્થિતિમાંજ તે ભાળી ખાઇને જાતિ સ્મરણ જ્ઞાન થઈ આવ્યું. મનમંજરીના ભવની બધી વાત યાદ આવી. અનુસુંદરે તેને જે વાતા કહી હતી તે સવ પ્રત્યક્ષ જણાણી એટલે ત્યાંથી ઉઠીને તરત જ અનુસુંદરના પગમાં જઇને નમી પડી. અનુસુંદર—સુલલિતા ! આ સુલલિતા—આ ! ભગવાનની કૃપાથી તમારી માફ્ક મને પણ જાતિસ્મરણ થયું છે. હવે મારું મન સંસારથી ઉદાસીન થયું છે. આ દુર્ભાગી ખાળા તથા ગુરુદેવે મહાન ઉપકાર કર્યાં છે. અનુસુંદરબાઈ ! મહાત્મા સદાગમ મકતા ઉપર અનન્ય · ·
શું?
ઉપર આપે
આ. વિ.-૨૪