________________
૩૭૨
સર્વાસિદ્ધ વિમાને-સૂર્ય અસ્ત થઈ ગયા હતા, આવશ્યક ક્રિયાઓ કરી સાધુએ સ્વાધ્યાય અને ધ્યાન કરવામાં લાગી ગયા હતા. રાત્રિને પહેલા પહેાર પુરા થઈ ગયા હતા. આ વખતે અનુસુ ંદરરાજના મનમાં આનંદના પાર ન હતા. પેાતાના કર્તવ્યનું પૂર્ણ ભાન થવાથી અને કવ્યના માર્ગોમાં પ્રવેશ કર્યાં હાવાથી પેાતાની જાતને, પેાતાના જન્મને સફળ માનતાં રાત્રિએ એકાતમાં તૈયાનારૂઢ થયા હતા. અધ્યવસાયની નિર્મળતા વધતી ચાલી હતી, શ્રેણિએ ચડી ઉપશમ મેહ ગુણસ્થાન ઉપર આરૂઢ થયા હતા,
એ અવસરે આચાર્યશ્રીએ બધા સાધુએને જણાવ્યુ કે અનુસ`દર મુનિને મરણ વખત નજીક આવી પહોંચે. છે, માટે બધા તેઓની આજુ ખાજુ બેસી તેમને સમાધિ પ્રાપ્ત થાય તેમ કરે. તરતજ બધા સાધુએ તેમની નજીક શાંત થઇને બેસી ગયા. ધ્યાના રૂઢ આત્માને બીજી જાગૃતિ આપવાની શી હાય ? છતાં શાંત પવિત્ર વાતાવરણના અસરની તેમને જરૂર હતી.
સાધુઓએ આજુ બાજુ બેસી પવિત્ર વિચારોથી ઘણુ ઉત્તમ અને શાંત વાતાવરણ ઉત્પન્ન કર્યું. આની પણ ખુબ અસર તે રાજિષને થઇ. ઉપશમ શ્રેણિની ધ્યાનારૂઢ દશામાં
આ શરીર પાંજરાને મૂકી તે મહાત્મા તેત્રીશ સાગરોપમ જેટલા મહાન આયુષ્યવાળા સર્વાં સિદ્ધ વિમાને દેવપણે ઉત્પન્ન થયા. પ્રભાતે શ્રીસ'ઘસમુદાય તરફથી મુનિરાજ અનુસ દરરાષિના મૃત શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આ ચે.