________________
૩૬૬ કમલિની પ્રજવા લાગી. પુંડરીકને પવન નાખવા માંડે. થોડીવારે કુમાર સાવધાન થશે.
પુડરકને જાતિસ્મરણ–તેણે પિતાના પિતાશ્રી ગર્ભ રાજાને ઉદ્દેશીને જણાવ્યું. પિતાજી ! આપ મોડા પધાર્યા, આપના આવ્યા પહેલાં અનુસુંદર ચકવર્તીએ પિતાના અનેક પાછલા ભવની હકીક્ત જણાવી. તેમાં શા કારણે તેમને રખડવું અને દુઃખી થવું પડયું તે બધી હકીકત સાંભળવા છતા મને બેધ નહતે થે. પણ પાછળથી સુલલિતાને ઉદ્દેશીને તેમણે ટુંકમાં જે હકીકત કહી તેથી મારું આત્મિકવીર્ય ઉછળી આવ્યું, મને મૂચ્છ આવી અને તેમાં પૂર્વજન્મનું જ્ઞાન થઈ આવ્યું છે. અનુસુંદરના ગુણધારણપણના ભવમાં તેને મિત્ર હું કુલધર હતો. તે સર્વ વાત મને સાક્ષાત યાદ આવે છે. નિર્મળાચાર્યો ભવ પ્રપંચની હકીકત કહી હતી તે બધી વાત મને યાદ આવે છે. મારું મન સંસાર પરિભ્રમણથી ઉદ્વેગ પામ્યુ છે. પિતાજી ! મને આજ્ઞા આપે. તે હું પણ અનુસુંદરની સાથે દીક્ષા ગ્રહણ કરૂં.
આ વાત સાંભળી તેની માતા રૂદન કરવા લાગી. રાજાએ ધીરજ આપતાં કહ્યું. જ્યારે આ પુત્ર ગર્ભમાં આવ્યા ત્યારે તમને જે સ્વપ્ન આવ્યું હતું તે યાદ કરે. એક સુંદર પુરુષે મુખમાં પ્રવેશ કર્યો અને પાછા નીકળી ચાલ્યા ગયે. એ આજ અર્થને સૂચવે છે કે પુત્ર દીક્ષિત થશે. વળી આ બાળક ભેગ ભેગવવાને લાયક છે તેવી