________________
૩૬૩
સાથે ગુરુશ્રી પાસે જતાં કદમુનિના જે પરિચય થયેા હતેા તેજ જીવ આ સાધ્વીનેા હતેા, તેથી તેના તરફ સુલલીતાનુ મન આકર્ષાયું અને તે સાધ્વીજી સાથે પિતાની આજ્ઞાથી ગૃહસ્થના વેશમાં સુલલિતા રહેતી હતી. આ રાજકુમારી સુલલિતા છે.
રાજકુમાર પુ’ડરીક, આજ શ’ખપુરના શ્રીગર્ભ રાજાની કમલની રાણીના પુત્ર છે. આ ગુણધારણને મિત્ર જે કુળધર હતા, તેનેાજ જીવ તે આ પુંડરીક છે.
અવધિજ્ઞાનના અને ચૌદપૂર્વના જ્ઞાન મળથી આ બધા સંધા અનુસુ ંદરે પ્રકટ કર્યાં. તેનુ ખતાવેલું-કહેલું ભવ પ્રપંચનું સ્વરૂપ સાંભળીને તેએ બધા જાગૃત થવા સાથે સ'સારથી ઉદાસીન થયા.
અનુસુંદરની ચિત્તવૃત્તિ—આ વખતે પુ'ડરિક કુમારે અનુસુંદરને પ્રશ્નકર્ચા કે તમારી ચિત્તવૃત્તિમાં અત્યારે શુ શું ખનાવેા બની રહેલા છે ? અનુસુ ંદરે જવાબ આપ્યા કે, ભાઈ! અત્યંત સવેગમાં આવીને મે' મારે વૃત્તાંત તમને કહેવા શરૂ કર્યાં. તે પછી પેાતાને પ્રગટ થવાના અવસર જણાવતાં ચારિત્રધર્મ રાજ પેાતાનું અતર`ગ અધુ સૈન્ય લઇને મારી નજીક આવ્યા. આવતા રસ્તામાં પેાતાના બળથી તેમણે સાત્ત્વિક માનસ નગરને આન ંદિત અનાવ્યું. વિવેક પતને ઉજળા કર્યો તેના ઉપર રહેલા અપ્રમત્તતા નામના શિખરને તેજસ્વી બનાવ્યું. તે શિખર ઉપર જૈનપુર: વસાવ્યું–વસ્તીવાળું કર્યું. તે જૈનપુરમાં પ્રથમ ચિત્તસમાધાન