________________
ઉપર
કિરણોના સમુદાયથી પ્રેરાયેલ જીવવીય નામનુ' સિંહાસન સૂકાંતની માફક પ્રકાશવા લાગ્યું. મતલબ કે સાધ્વીજીના ોધક વચનોથી અનુસુંદરની સત્તામાં છુપી પડેલી આત્મ શક્તિ એકદમ જાગૃત થઇ પ્રકાશવા લાગી. તેથી અનુસુ ંદરની ચિત્તવૃત્તિમાં મહામેહના જ્ઞાનાવરણ સુભટે જે અંધકાર ફેલાવ્યેા હતેા તે અંધકાર તરતજ નાશ પામી ગયા. પછી તે પૂછવું જ શું ? ચારિત્રધર્મ રાજના અને મહામેાહનાં સૈન્ય વચ્ચે ત્યાંજ યુદ્ધ જામ્યુ સોધ અને સમ્યગૂદન તે આ પ્રકાશ થતાંજ દુશ્મને ઉપર જોરથી તુટી પડયા. પેાતાને ઘેરી લેનાર શત્રુને હઠાવી દઈ સંસારી જીવ અનુસુંદર પાસે તે અને આવી પહોંચ્યા તેમને જોતાંજ અનુસુદંરને વિચાર આવ્યો, તર્ક વિતર્કો થવા લાગ્યા કે, ભગવતી સાધ્વીજી શું ખેલ્યાં ? તેના વિચાર કરતાં કરતાં જાતિસ્મરણ જ્ઞાન થઈ આળ્યું. પાછલા જન્મ યાદ આવ્યા. ગુણધારણના ભવની બધી સ્થિતિ દેખાણી -સમજાણી. આ માજી સાધ પ્રધાને તે પેાતાની લડાઇ પાછી શરૂ જ કરી દીધી, તેથી અનુસુ ંદરના મનના અધ્ય વસાચે સારા ઉંચા થવા લાગ્યા, તેને લઇને સòધને પરમમિત્ર અધિજ્ઞાન, પેાતાના દુશ્મનાના નાશ કરીને અધિજ્ઞાનાવર ણને મારીને તેની પાસે આવી પહેોંચ્યા. અર્થાત્ સાધ્વીજીની માફક અનુસુંદર ચક્રવતીને પણ અવધિજ્ઞાન થયું તેના અળથી અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની અદંર બનતા અને અનેલા ભવ પ્રપ`ચ તેણે જાચેા. સિદ્ધગિરિ આચાય ના ભવમાં