________________
ઉપર ભાષણ કરતાં વિષયાભિલાષ મ`ત્રીએ જણાવ્યુ કે, મહારા અને મિત્રો ! હું જે આપ સમક્ષ એવું શ્રુતે ઉપર ખુબ વિચાર કરવાના છે. આપણે અનેક વખત સખત હાર ખાધી છે તે આપ સની જાણુ બહાર નહિ જ હાય ! હું આપ સના સન્મુખ ફરીને ચેતવણી આપું છું કે, આગળ આપણે સંસારી જીવની બહુ દરકાર કરી ન હતી, તે ભૂલના પરિણામે લગભગ આપણા નાશ થયા હતા. શત્રુને તમે નિમ ળન ધારો, ભલે અત્યારે તે પ્રમાદમાં પડસે છે અને આપણા સૌન્યના લેાકાના કહેવા પ્રમાણે અનુકૂળ વતે છે, પણ તેની આત્મશક્તિ અંદર ખાનેથી જાગૃત થઇ ગઈ છે, તેથી વખત આવતાં તે આપણા સંહાર કરી નાખશે. તેવા વખત તેને ન મળે તે પહેલાં આપણુ રાય નિષ્કંટક થઈ જાય તેવા પ્રખળ પુરૂષા અત્યારે કરવાના છે, માટે જરાપણ ગફલતમાં ન રહેશે અને મદ આદરવાળા નિરુત્સાહી ન થશે તે વિજય આપણે છે.
અવસર ઉચિત પ્રધાનનાં વચના બધાંને ગમ્યાં. તેઓએ જણાવ્યુ. કે આ વખતે અમારે શુ' કરવુ ચેાગ્ય છે તે જણાવો, વિષયાભિલાષે અવસર ઉચિત કરવા ચેાગ્ય કાર્યોની એકંદર સલાહ આપી દીધી.
અનુ સુદરનુ' અપરાધી જીવન—અનુસુ ંદરે ચક્રવર્તી થઇને પેાતાના જીવનને ઘણા જ દુરુપયેાગ કર્યો હતા. મહામેાહને આધીન થઇને તેણે ઘણાં લિષ્ટ કર્યાં ઉત્પન્ન કર્યાં હતાં. તે પાપના પેાટલાએ તેના ભાવી માટે જમે થયા હતા. પૂના ઘણા પુન્યને તેણે ભાગવીને નાશ કર્યાં હતા. આ. વિ. ૨૩