________________
વિધવાઓ અને વેશ્યાઓને સતાવવા લાગ્યા. અને એમ અનેક ગુન્હાએ રાજા થઈને કરવા લાગે. ચકવર્તી પદ મળ્યા પછી તે અનેક પ્રકારના આરંભે કરવાનું શરૂ કર્યું. ખજાને તર કરવા અનેક નિરપરા ધીઓને દંડયા. ખુબ ખજાને એકઠો કર્યો. શિકારને બહાને અનેક નિરપરાધી, મુંગા, અનાથ નિરાધાર પશુઓનો સંહાર કર્યો. આ પ્રમાણે ધનસંપત્તિમાં, ઇન્દ્રિયના વિષયમાં અનેક જીવહિંસામાં જીવનને મોટે ભાગે તેણે બરબાદ કર્યો. આવા વર્તનથી તેણે મહામહના પરિવારનું જ પિષણ કર્યું. દુશ્મનને બંધુ તરીકે માન્યા. મહામહે તેને અનેક વાર હેરાન કર્યો હતો છતાં તે વાત તે તે ભુલી ગયે.
આ પ્રમાણે પાપ મિત્રોના પરિચયથી ચિત્તવૃત્તિ મલિન કરી મૂકી. ચારિત્રધર્મના આખા લશ્કરને ઘેરાયેલી સ્થિતિમાં રાખ્યું ક્ષમાદિ રાણીઓને અણમાનીતી કરીને વિસારી મૂકી પાપોદય બળવાન થયે. મહાહનું આખું લશ્કર જેરપર. આવ્યું. તેમણે ચિત્તવૃત્તિ અટવીમાં પિતાનાં નગર ફરી વસાવ્યાં. પ્રમત્તતા નદીમાં પુર લાવી બે કાંઠામાં વહેતી કરી. તવિલસિત બેટને વિસ્તાર વધાર્યો. ચિત્તવિક્ષેપ મંડપને મજબુત કર્યો. તૃષ્ણ નામની વેદિકા ફરી સમરાવી. વિપર્યાસ સિંહાસન સારી રીતે તૈયાર કર્યું. અવિદ્યા નામના શરીરને મેહરાજાએ પુષ્ટ બનાવ્યું. આ પ્રમાણે બધી સામગ્રી સાથે મેહ રાજાનું લશ્કર તૈયાર થઈ રહ્યું.
- આ વખતે પિતાના તૈયાર થયેલા લશ્કરની સન્મુખ.