________________
૩૫૦
છેવટે નવમી નૈવેયક સુધી પાછો ચડશે. આમ અનેક જન્મ થવાનું કારણ પ્રમાદ દશા–આત્મભાન ભૂલ્યા તેજ હતું સિંહગિરિના ભાવમાં ઘણા અનુકૂળ સંગે હતા પણ અને ભિમાને તેને ફસાવ્યું અને તેને લઈને અનેક જન્મના અંતે પાછો આગળ વ. સાગમ સબેધાદિ પાછા મળ્યા. તેઓની મદદથી દેવભૂમિમાં અનેક વાર ગ, અને છેવટે ચક્રવત પણે ઉત્પન્ન થયે.
પ્રકરણ વીશમું.
સર્વાર્થસિદ્ધ નવમી વેકની દેવભૂમિમાંથી નીકળીને સંસારી જીવ સેમપુરી નગરીમાં યુગધર રાજાની નલિની નામની પટરાણના ઉદરમાં આવ્યું. રાણુને ચૌદ સ્વપ્ન આવ્યા. તેણીએ સ્વપ્નની હકીક્ત રાજાને સંભળાવી. રાજાએ વિચાર કરીને જણાવ્યું કે, તમને ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે. રાણી આદિ સર્વના હર્ષને પાર ન રહ્યો. અનુક્રમે શુભ લગ્ન પુત્રને જન્મ થયો. અનેક ઓચ્છવ કરવા પૂર્વક તેનું અનુસુંદર નામ રાખવામાં આવ્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં યુગંધર રાજાએ યુવરાજ પદે સ્થાપન કર્યો. પિતાના મરણ પછી અનુસુંદર રાજા થયે. ચકરત્ન ઉત્પન થયું. છખંડ સાધ્યા અને બધા રાજાઓએ મળીને ચકવર્તીપણાને અભિસેક કર્યો.