________________
સુકાવી નાખી છે તેના કિનારા તેાડી ફોડી નાખ્યા છે. ત્યાં રહી આપણે તેનું સમારકામ શરૂ કરીને પાછી નદીને વ્હેતી શરૂ કરી દેવી. ચિત્ત વિક્ષેપ નામનેા મંડપ પણ સ'સારી જીવે તેાડી નાખ્યા છે. તેનું પણ ત્યાં રહીને સમારકામ કરી લેવું. આવી રીતે આપણુ બધુ લશ્કર પ્રમત્તતા નદીને કાંઠે રાખીને પછી જેમ જરૂર પડે તેમ ત્યાંથી સૈન્યને યુદ્ધમાં મેકલતા રહેવું, આ પ્રમાણે મારા અ'ગત અભિપ્રાય છે.
-
બુદ્ધિશાળી મંત્રીની સલાહ અને વ્યૂહની રચના મહામેાહાદિ સર્વને ઘણી ઉપયેગી લાગી. બધાએ તે વાતને સંમત થયા, પણ શૈલરાજને વાત બ્રેઇએ તેવી અનુકૂળ ન લાગી. તે ખેલી ઉઠયા. દાદાજી ! મિથ્યાદર્શન અને જ્ઞાનાવરણ કરતાં પ્રથમ મારે ત્યાં જવાની જરૂર છે. મારા જવાથી સંસારી જીવ સિંહગિરિસૂરીજી અભિમાનમાં ખૂબ આગળ વધશે. જ્યારે હુ' તેન હૃદયમાં હાડોહાડ પરિણમીશ અને થાણું જમાવીશ ત્યાર પછીથીજ મિથ્યા દન આદિની પ્રવૃત્તિ ફલદાયક થઈ શકશે.
શૈલરાજ-અભિમાનની આ વાત પણ અધાને વિ
ચારવા જેવી લાગી, અન્યાઅન્ય સમતિ મેળવ્યા બાદ રૌલરાજને સિ'હૅગિરિસૂરી ઉપર પ્રથમ ઘા કરવાની રજા મળી. આદેશ મળવાની સાથેજ ગર્જના કરતા શૈલરાજ સિદ્ધગિરિસરી પાસે આવી પહોંચ્યા.
રીલરાજનું પરાક્રમ સિ'ગિસૂિરીજીની પાસે