________________
૨
ધારણ કરનાર મનુષ્યમાં સિંહું સમાન ગણાતા તે આચાય - સિદ્ધગિરિની અનેક મનુષ્યાએ આજ્ઞા ઉઠાવવા સાથે સેવા કરવી શરૂ કરી.
આ સર્વ સ્થિતિ જાણે સહન ન થઇ શકી. હાય તેમ તેની અતરંગ શ્રી ભવિતવ્યતાએ વિચાર કર્યાં કે મહામેાહુરાજા અને તેના લશ્કરીઆએ તે દિવસે મારી સલાહ માન્ય કરી હતી અને લડાઇ ન કરતાં ઘણાં લ લાંખા વખતથી ચારિત્રધર્મના ઘેરામાં છુપાઈ રહેલા છે. તેમને 'મે' વચન આપ્યું છે કે જયારે તમારે વખત આવશે ત્યારે હુ તમને ખબર આપીશ તેએ મારા ભાસે બેઠા છે તે મારે તેને ખખર આપવી કે, મારા પિત સૌંસારી જીવસિદ્ધગિરિ અત્યારે ઉત્કના શિખર પર બેઠા છે, તેને ત્યાંથી પછાડવા તે સહેલી મામત છે. મહાત્માહુના સૌનિકે અત્યારે બળ વાપરશે તે વિજય પામશે.
આવે વિચાર કરીને ભવિતવ્યતાઐ મહામેાહના સૈન્યમાંથી પાપેય સેનાપતિ આદિને પેાતાની પાસે મેલાવીને જણાવ્યું કે, ભાઈએ ! તમારે વખત આવી પહોંચ્યા છે. અત્યારે ખળ વાપરવાથી ઘેાડી મહેનતે તરત કામ સિદ્ધ થાય તેમ છે. કેમકે મારા પતિ આચાય સિહગિરિ અત્યારે પ્રમાદી થવાની તૈયારીમાં જ છે. તેને જ્ઞાનનું અને સત્કારનુ અજીણુ થવાનુ મને સમજાય છે. આ પ્રમાણે જણાવીને કમ પરિણામાદિ જે આચાર્ય ને અનુકૂલ હતા તેને પાતાની શક્તિવડે તેણીએ નિ